SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુદશીકળ] મોરબી સ્ટેટને ઇતિહાસ. ૨૧૧ રહેતા હતા, ઠાકારશ્રીના વખતમાં ન્યાયનું ધોરણ દાખલ કરી કાર્યો સ્થાપાઈ હતી. સંસ્કૃત પાઠશાળા, દવાશાળા, વગેરે તેઓના વખતમાંજ સ્થપાયાં હતાં, તેઓ નામદાર વિ, સં. ૧૯૨માં સ્વર્ગે જતાં ઠાકેરી વાધછ ગાદિએ આવ્યા, (૧૦)ઠાકારશ્રી સર વાઘજી છે. સી. આઇ છે.વિ, સ.૧૯થી૧૯૭૮) ઠાકોરથી વાઘજી ગાદિએ બિરાજ્યા એ વખતે તેઓ નામદારની સગીર વય (ઉંમર વર્ષ ૧૩) હોવાથી એજન્સીએ રાજ્ય વહીવટ સંભાળી, જેઈન્ટ-એડમીનીસ્ટ્રેટર રાવ બહાદુર શંભુપ્રસાદ લક્ષ્મીપ્રસાદ અને દફતરી ઝુંઝાભાઈ સખીદાસને રાજ્યમાતા માછરાજબાની સલાહથી રાજ્ય કારભાર ચલાવવા નિમ્યા. રાજમાર કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી ઠારશ્રીએ હિંદુસ્તાનની મુસાફરી કરી હતી, ઈ. સ. ૧૮૭૭માં મહારાણુ વિકટોરીઆએ કૈસર-હિંદિપદ अधम ओधारण पतीत पावन, बांय ग्रहेजी लाज ॥ गोपीनाथ (२) પર પલે ત્રદીપ તો, ઢોલ વી ઢા? | નો નાથ (૨) ‘રે રે સુણ દૂર કર્યો તેં, મોઢ રીય માતાજ્ઞાનોપીનાથ(૪) માળીઆ ઠાકર મોડજીને ગેમીનાથ મહારાજે રાત્રે સ્વપ્નમાં દર્શન આપી કહ્યું કે મારા દેદલભકતને જલદી બોલાવવા ગાડાં મોકલ જે ઉપરથી દિવસ ઉગ્યા પહેલાં માળીયાના ગાડાં આવતાં કવિશ્રી દેદલ ભકતે કાવ્યની ચેથી કડી પુર્ણ કરી. ઉચાળાભરી માળીએ મુકામ કર્યો ત્યાં ઠા શ્રી મેડછએ વાર્ષિક રૂપીઆ ૫૦૦૦ રોકડા પાંચ કળશી અનાજ અને જાનવરો માટે જોઈએ તેટલું ઘાસ એ પ્રમાણે વર્ષાસન બાંધી આપી રહેવા મકાન આપી. રાજકવિ સ્થાપિ માળીએ પિતાની પાસે રાખ્યા,- ઉપરના ઇશ્વરી પરચાથી માળીયા મોરબીના લેકે ઘણુંજ આશ્ચર્ય પામ્યા હતા, એ બનાવ પછી એક માસે ઠાકૅરબી રવાજીને સહજાનંદ સ્વામિ (સ્વામી નારાયણે દર્શન દઈ ઉપદેશ આપી, કાંઈક ચમત્કાર બતાવી સંતોષ પમાડયા. તેથી પાછા માળીઓથી કવિને બોલાવી પોતાની પાસે રાખ્યા, અને સારું ઇનામ આપી વર્ષાસન બમણું કરી આપ્યું, એ વિષે કોઈ અન્ય કવીએ કવિશ્રી દદલ બકતના યશગાન સાથે તે હકિકતના ચાર દુહાઓ રચ્યા છે જે નીચે મુજબ છે - दोहा-गाम दामथी नह गळ्योः देदल तोळो दल । कंठी कारण कोपीयो, राजा वे रवमल। हरि कारण हदपार हुवो, कंठी तोडण कज । सुपने सहजानंद कहे, भूप ग्रहीले भज॥२ प्रभाते कव प्रेमथी. देदलभक्त दहीवाण। सुमों सहजानंद शरण, भूप मोड कुळभाण॥३ सहजानंदनी सानथी, रीझयो फीर रवमाल । देदलभक्तने दान दइ, पास रख्योप्रतिपाल||४ એવા એકાંતિક શુભ ચારણપુત્રની દ્રઢતાથી ઈશ્વરે તેમની ટેક રાખી હતી. ધન્ય છે. તે ભક્ત કવીને! તેમ ધન્ય છે તે ધર્મને પક્ષ રાખનાર રાજવિમેડને!! અને ધન્ય છે ઠાકોર રવાજીને કે કવિની કસોટી કરી, પાછો યોગ્ય સત્કાર કરી પિતા પાસે રાખ્યાઉપરની હકિકત અને દેદલભકતના પત્રો પાસેથી મળેલ છે, (ઈ. કર્તા.)
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy