________________
૧૫૮ શ્રીયદુવંશપ્રકાશ.
[દ્વિતિયખંડ અર્થ –ઉકરડા ઉપર દીવા બળશે (મ્યુનિસિપાલીટીનાં ફાનસો બળે છે) વખત ઉપર વરસાદ નહિ વરસે અને પ્રજા રાજાના સામી થશે એવા દિવસો આવશે. (ચાલે છે)
चडी वडला डार. थुड वीढंदा पीडजो।
जाडेजा जड धार, हक न रोंधो कीनजो ॥ ७ ॥
અર્થ -–વડની ડાળ ઉપર બેસીને (પતે બેઠેલીજ ડાળનું) થડ વાઢશે તેવા જડ બુદ્ધિ વાળા જાડેજાઓ થશે ત્યારે તેને કાંઈ હક રહેશે નહિ થવાનું છે)
वेजारें तें मेरा थींदा, जाडेजा जुवान ।
सभ वेंधी, कछ काछोटी, रखीं डीधो रेमान ॥ ८॥
અર્થ જાડેજાઓ સેંજળ ઉપર ભેળા થશે ત્યારે બધું જશે પણ ઇશ્વર કચ્છની લાજ રાખશે. (યવાનું છે)
खीर खथे धान कीत्ते, मुंद वरसंदा मी।
जाडेजा जाळां खोदींदा. एडो अचीदा डी ॥९॥
અર્થ–દુધ ઘેટાં બકરાંમાં રહેશે (કાઈ, શેરમાં રહેશે. તેવો અર્થ કરે છે) અનાજ કેઈક ભાગ્યશાળીને ત્યાં રહેશે. વરસાદ ઝાકળીયા થશે અને જાડેજાઓ જાળાઓ દશે તેવા દિવસે આવશે. (થવાનું)
___ कुंवर वीकंदा काठीयु, रा' वीकंदो घा।।
खीर खथुरीये, अन्न पडे, गढेंज हुंदो वा ॥ १० ॥ અર્થ –કુંવરો લાકડાના વેપાર કરશે, રાજા ઘાસ વેંચશે. અને દુધ શેરમાં રહેશે અનાજ વાડી પડામાં થશે. અને [વા] વસ્તી [વાસ] કિલા વાળા શહેરમાંજ રહેશે[થવાનું]
खचरडा खीर पोंदा, तगडाइंदा ताजी ।
भला माडु वीठा रोंदा, पूछाइजा पाजी ॥ ११ ॥ અર્થ:-ખચ્ચર ગધેડાને દુધ પાશે. દેવાંગીઘોડાઓને માથે ભાર ભરી તગડશે લાયક માણસો ઘેર બેસી રહેશે અને લુચ્ચા પાક માણસો પાંચમાં પુછાશે [ચાલું સમય
चाकर हुंदा शेठीआ, ठाकर हुंदा ठोठ।
प्रजा हुंदी पापणी, उजड हुंदा गोठ ॥ १२ ॥
અર્થ:–ચાકર ધણી થઈ પડશે. રાજા મુખે થશે. પ્રજા પાપાચરણ વાળી થશે અને ગાંમડાઓ ઉજજડ થશે. (સમય ચાલુ છે.)
सभरीया सभर करजा, गोला पीधा गे।
पीछाणी विण पूजंदा, जेंजो मान को पे ॥ १३ ।। અર્થ–સમજી લેકે સબુર કરજો. ગોલા અને વગર પિછાણ વાળા પૂજાશે ખાનદાની વગરના માણસને સારા દરજજા મળી. (ચાલુ સમય.)
वो वॉधो हीकडो, जुरंधी बंध अरोड,। मे मच्छी जो रोड, समा खेधा सुखडी ॥ १४ ॥