________________
સમીકળ] કચ્છ સ્ટેટને ઇતિહાસ
૧૫ અર્થ-અરડ બંધનો બંધ તુટી જઈ મીઠા પાણીની એક નહેર કચ્છમાં આવશે. અને સુખડીની પેઠે માછલાંઓને સમાઓ ખાશે. (થવાનું છે.)
* वाळा वीगुं न वटंदा, जेठवा बरडे बार,।
जाडेजा खेडेसो खेदा, बीयो राज दुवार ॥ १५ ॥ અર્થવાળા રાજપુતેને હકક વિણું નદીની પેલે પાર રહેશે. અને જેઠવાને હકક બરડાથી બહાર રહેશે, જાડેજાઓ ઘરખેડ કરશે તે ખાશે બીજી તમામ ઉપજ રાજ દરબારે જશે. [ ચાલુ સમય ]
ढेढ मयुं धारीदा, कुंभारे घोडा । __ शेठ शिरोयु बांधींदा, तडे तुर्काणा थोडा ॥ १६ ॥
અર્થ:-ઢવાડે ભેંસું, અને કુભારવાડે ઘોડાં બંધાશે, તેમજ વાણીઆ શિરાહી તરવાડું બાંધશે તે દિવસે તુરકા-(મુસલમાની) રાજયો ડાં જોવામાં આવશે. [ચાલુ સમય
खुर पगांने खपनीयु, सराई पेरीदा सरार ।।
'मामैयो चे मलकमें, तडे छुटंदी तरार ॥ १७ ॥
અર્થ–પગરખામાં નાળ્યું જડાવશે. કફની (પહેરણકે પહેરશે. અને સરાઈ (ઉરબી ચોરણાઓ) પહેરશે ત્યારે મા કહે મૂલકમાંથી તરવાર છુટશે. (ચાલુ સમય.)
ઉપરના ઘણું દુહાઓ માતંગદેવે કહેલ તે રાજવહીમાં નેધી કચ્છના ઉપયોગના હોઈ જામનંદાએ તે દુહાઓ જામ મૂળવાજીને હબાઈ મોકલી આપ્યા. હાલ પણ કચ્છના તેષાખાનામાં આ દુહાઓની નોધપોથી છે. મામૈયાનું ધડ સમે નગરથી દુહા બેલતું ચાલી સિંધમાં આવેલા “શેણી ગામની સરહદે પડયું. હાલ ત્યાં તેનું સમાધિ મંદિર મોજુદ છે. કચ્છમાં તે વખતે કાઠીઓનું જોર હતું તેમજ ઉમી વાઘેલાની સહાયથી કાઠીઓ મોટું લશ્કર લઈ હબાઇ ઉપર ચડી આવ્યા એ ભયંકર લડાઈમાં જામ મળવાજી વિ. સં. ૧૪૦૩માં કામ આવ્યા. તેને ત્રણ પુત્રો હતા. કાંજી, બરાચ, અને રેલીઓ,
* વર વા વવા જેવા કે થરા [પાઠાંતરી
वाळा वीणु वटंदा, हद चोवाई हालार ॥ १ ॥ અર્થ –વાઢેર રાજપુતો દરીયાને ખાળ ઉલંઘી જશે (તે વખતે નાગના બંદર સુધી દરીઓ હતા.) જેઠવા રાજપુતો બ ડુંગરની સામેપાર રહેશે અને વાળાશાખાનાં રાજપુતો વીણું નદીને સામે કાંઠે રહેસે એ અંદરની સરહદને લેકે હાલાર કહેશે.
रावां झकडो रखंदा, दलांधारां पार ।।
खेडीदा सो खींदा बै रावळ ध्वार ॥२॥ અર્થ રાવ શાખાના રાજપૂતો (ઝકડો એટલે) માણસોને જ રાખશે. દલશાખા ના રાજપુત [ધાર] ડુંગરાની પાડોશમાં રહેશે અને જે ઘરખેડથી જેટલી જમીન ખેડશે તેટલી તેને કબજે રહેશે બાકીની બીજી જમીન રાવળ જામના [દાર) દરબાર ભળશે.
[ ઈતિશ્રી સમી કળા સમાપ્તા. ]