SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ શ્રીયદુશપ્રકાશ [દ્વિતીયખડ નામે એ ગ્રંથૈાની પ્રતાની વધારે જરૂર પડતાં, ખીજી આવૃતિ બહાર પાડવાપણું દર્શાવેલછે. ઉપર મુજબ ધાર્મિ ક કાર્યોમાં પણ પેાતાના વડીલેાના નિયમનું અનુકરણ કરી સત્સંગમાં સારી ખ્યાતિ મેળવી છે. તેમજ તાલુકાના ગામામાં ફરી વસ્તિસાથે હળીમળી પ્રજાપ્રેમ પણુ પુછ્યુ મેળવ્યેા છે. નામદાર રાજકાટ ઠાકારશ્રી ધર્મેન્દ્રસિંહજી સાહેબને પણુ લોધીકે પધરાવી પાતા તરફ તેએ નામદારની પણ અપુ ચાહના મેળવી છે. લાધીકાના બીજા તાલુકદારશ્રી વિજયસિંહજી સાહેબ સાથે પણ સંપુ` ભાતૃભાવ જાળવી, અરસપરસ પ્રેમની લાગણી ઉત્પન્ન કરીછે, તેએ નામદારશ્રી સ્વભાવે મીલનસાર, સ્નેહાળ, ઉદાર, અને ભેાળાછે. તેઓ નામદાર પેાતાના મેાસાળ પક્ષના (કંથારીઆના) રાણાશ્રી દોલતસિંહજી કે જે પેાતાના મુસાહેબ હતા. તેઓ અત્યારે રેવન્યુ અધિકારીની જગ્યા ઉપર છે, તેમની તથા પેાતાના (માજી–મેનેજર) વયેાવૃદ્ધ કારભારી મછારામભાઇની તથા પિતામહ હરિસિંહજી બાપુના વખતના અનુભવિકારભારી રાજ્યકાર્યકુશળ-કામદાર ભાણુભાઇ વિગેરેની નેકસલાહથી રાજ્યકારભાર, ધણેાજ પ્રશ'સાપાત્ર ચલાવે છે. અને રાજ્ય માતા જયકુંવરબાસાહેબ તથા મેટાંમાસાહેબ તથા વઢવાણુવાળાં ખાસાહેબ વગેરે વડીલવર્ગની આજ્ઞાનુસાર ચાલી તેઓશ્રીએ તે તરફના પણું પુણ્ સ તાષ મેળવ્યા છે. તેમજ પેાતાના નાનાભા પ્રત્યે પુ પ્રંમ અને શુભલાગણી ધરાવે છે. પરમાત્મા તેઓશ્રીને તંદુરસ્તી સાથે દીર્ઘાયુષ્ય આપે અને એ ધર્માંતખ્ત ઉપર રાજનીતિથી રાજ્યત ંત્ર ચલાવે એવી પ્રભુ પાસે અમારી અંતઃકરણથી પ્રાના છે.— લાધીકા (સીનીઅર) તાલુકાની વંશાવળી (ઠાકોરશ્રી જશાજી = ક્લીz4] ચંદ્રથી ૧૮૦ (૨) ઠા. શ્ર, ખીમાજી મુળુજી (મહુવા વાજડી) નાંઘાભાઇ (૩) ઠા. શ્રી. અભેરાજજી (કુવરપદે દેવ થયા) . (૪) ઠા. શ્રી. જીભાઇ ઉર્ફે જસાજી ખાડાજી(ઠેબચડા) (૫) ઠા. શ્રી. અભયસિંહુજી (રાજર્ષિ ) રૂપાભાઈ અખાભાઈ ( ઠેબચડા ) *
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy