SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય કળા] [* (૬) ઠા. શ્રી. હરીસિહુથ (૭) તા, શ્રી. અમરસિ’હુજી T (૯) ઠા. શ્રી. મુળવાજી (વિદ્યમાન) લેાધીકા તાલુકાના ઇતિહાસ. નારસિંહજી માધવસિહજી નારસિંહજી [વિ॰] (ભીચરી—અમરગઢ) (૮) ઠા. શ્રી. દાનસિંહુજી I કુ.શ્રી.ઈંદ્રસિંહજી કુ.શ્રી.નટવરસિંહજી ( ઠેબચડા ) પ લેાધીકા તાલુકાના ઇતિહાસક જીનીયર–બ્રાંચ છુટા છવાયા ગામેાને લીધે આ તાલુકાની સરહદ મુકરર નથી તેા પશુ રાજકોટ, ગાંડળ, નવાનગર, કાઠારીઆ, વગેરેની સરહદો લાગુ છે. આ તાલુકાનું ક્ષેત્રફળ ૨૭ ચારસ માઇલ છે. અને વસ્તિ સને ૧૯૨૧ની ગણુત્રી મુજબ ૨૨૯૪ માણુસાની છે, સરેરાશ વાર્ષિક ઉપજ રૂા. ૩૫,૦૦૦ ના આસરે છે. અને ખર્ચ આસરે રૂા. ૩૦,૦૦૦ના આસરે છે. આ તાલુકા દર વર્ષે રૂા. ૬૪૩-૮-૦ બ્રીટીસ સરકારને ખંડણીના અને જુનાગઢ સ્ટેટને રૂા. ૨૦૨-૮-૦ જોરતલબીના ભરે છે. આ તાલુકાના અમુક વિભાગમાં રાજકેાંટ-જેતલસર રેલ્વે લાઇન પસાર થાય છે. આ તાલુકાને ફોજદારી કામમાં એ વર્ષની સખ્ત કેદ અને રૂા. ૫૦૦૦ સુધી દંડ કરવાની તથા દિવાની કામમાં રૂ।. ૫૦૦૦) સુધીના દાવા સાંભળવાની સત્તા છે. વારસામાં પાવિકુમાર ગાદીએ આવવાના રિવાજ છે. કાઠીઆવાડના બીજા રાજ્યા માફક શાહીસત્તા સાથે આ તાલુકાને પણ કાલકરાર થયા છે. તાલુકાના ગામેાના નામેા :૧ લેાધીકા,–(ગાદી) ૨ ખાખડદડ, ૩ ત્રવડા, ૪ રાવકી, ૫ હિરપર, ૬ ઢાંઢણી, ૭ ખેડીઆ, —: પ્રાચિન ઇતિહાસ, :— આ તાલુકા રાજકાટ સ્ટેટની શાખાછે. રાજકેટના ઠા. શ્રી. મહેરામણજી બીજાના સાતમા કુમાર ફુલજીને ખાખડદડ અને બીજાગામે જાગીરમાં મળ્યાં. (વિ. સં. ૧૮૮) આ શાખાના મુળપુરૂષ (1) હા. શ્રી. ફલજીભા અને સિનીઅર શાખાના મુળપુરૂષ ડા.શ્રી. જશાજી બન્ને સગાભાઇઓ હતા. તેને અરસપરસ ઘણાજ પ્રેમ હતા, તેથી મેાટાભાઇ તા. શ્રી. જશાજી અને નાનાભાઇ ઠા. શ્રી. લભાએ એકમત થઇ ભીચરી તથા ખેાખડદડમાંથી લાધીકા આવી ગાદી સ્થાપી. ત્યારથી આજસુધી લેાધીકાગામ બંને તાલુકદારાનું
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy