________________
અ૮
યદુવંશપ્રકાશ.
(પ્રથમખંડ)
દેહા શ્રી શ્રીકૃષ્ણ કૃપા કરે, કાયમ નંદ કુમાર તખત જામરાવળ તપે, દિવિજય દાતાર ૧ છે આશપુરી અવિચળ રખે, ભરપુર દ્રવ્ય ભંડારા તખત જામરાવળ તપ, દિગ્વિજય દાતાર છે ૨ અચળ ધૃવ આદીત્યરૂ. અચળ ગંગજળ ધાર ત્યાં રહે અચળ રણજીત સુત. દિગ્વિજય દાતાર ૩ ચતુરદ, આશ્રમચતુર, ચતુરવણ, જુગાર ત્યે બાંધવ ચતુરબલિષ્ટ હે, દિગ્વિજય દાતાર ૪ કિંમત દિલિપ ક્રિકેટમેં હિંમત હૈ હશિયાર પૂર્ણ પ્રતાપ પ્રતાપકે દિવિજય દાતાર ૫ છે અભયા નખતર અવતર્યો, કહ રણુજીત કુમાર દિગ્વિજય દશ દશમાં હૈિંગ્વિજય દાતાર છે ૬il પ્રજા પ્રેમથી પાળજો. પૂણે ઘરીને પાર ન્યાય, ધર્મ, નીતિ, ગ્રહી, દિગ્વિજય દાતાર છે ૭ છે રહે અચળ રણજીત સુત, એહી અંતર ઉદ્દગાર માવદાનપર મહેર કર, દિગ્વિજય દાતાર ૮
જામનગર ચેમ્બર ઓફ કૅમર્સની
માંગલિક ઉદ્દઘાટન ક્રિયા તા. ૧૩ જુલાઈ સને ૧૯૩૩ના રોજ જામનગરના વેપારી મંડળે જામનગર ચેમ્બર ઓફ કેમને ખુદાવિંદ નામદાર મહારાજા જામસાહેબના મુબારક હસ્તે ખુલ્લું મુકવા રાજેન્દ્ર સરકલમાં એક વિશાળ સભામંડપ કર્યો હતો, ત્યાં ખુદાવિંદ મહારાજા જામસાહેબ પધારતાં જામનગરના સભ્ય તરફથી સ્વાગત સાધનના બે બોલ વેપાર ઉદ્યોગને લગતા બેલી સ્વાગત કર્યા બાદ ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોએ નીચેનું માનપત્ર મહારાજાસાહેબને અર્પણ કર્યું હતું.