SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ (ડષીકળા) જામનગરના ઇતિહાસ. ૩: એળખવામાં આવ્યા હતા. તેઓશ્રી જે રસ્તા મારે માટે નિયત કરી ગયા છે તેજ રસ્તે આ તેમજ બીજી દરેક બાબતમાં ઈશ્વર કૃપાથી ચાલવા હું આશા રાખું છેં. મહામહોપાધ્યાય શ્રી હાથીભાઇશાસ્ત્રીનું આશિર્વાદરૂપે આપેલ વ્યાખ્યાન. પ્રાને પેાતાના ધણીના રાજ્ય લાભના અવસર પરમ ઉત્સવરૂપ ગાય. તેમાં પણ રાજાને પરમાત્માની વિભૂતિ માનનાર આ ભારત વને તે વિશેષ મનાય, રાજકિત આ દેશનાજ શબ્દ છે બીજા દેશમાં loyalty શબ્દ ભલે ખેલાય પણ જ્યાં રાજાને સામાન્ય મનુષ્ય બુદ્ધિથી જોવાતા હૈય ત્યાં એ માત્ર લિપલાયલ્ટી સમજાય, ખરી રાજકિત આ દેશનીજ વસ્તુ છે કે જ્યાં રાજા તથા પ્રજાનેા પરસ્પર દૈવી સબધ મનાય છે ભીષ્મપિતામહને યુધિષ્ઠિરે પૂછ્યું કે−હે પિતામહ ! આ સર્જન રાજાને સદેવમય કહે છે તે કેવી રીતે? ભીષ્મે કહ્યું કે એ સર્વાંજન કહે તે સત્ય છે પણ તારે તારા હૃદયમાં હું દેવ છું' એવી ભાવના ન કરવી. જો યથાર્થ દેવ ભાવ ઇચ્છતા હો તે તારે ‘પ્રજાના સેવક છું’ એવી ભાવના રાખીનેજ વર્તવું કારણ કે આ કાંઇ ત્રણ ટંક વાસીદાં વળાતી પૃથ્વી ઉપર રાજ્ય નથી કરવાનું આતા લાખા પ્રજાની હૃદયભૂમિપર રાજ કરવાનું છે. રાજત્વનું રહસ્ય સેવા ભાવ છે એ ધ્યાનમાં રાખવાનું છે સેવાભાવ ધારણ કરનાર રાજા પ્રજામાં પૂજાય છે આપણા મહારાજા જામસાહેબે પેાતાના ભાષણમાં હમણાંજ કહ્યું કે રાજા અને પ્રજા મળી એક કુટુંબ તુલ્ય છીએ' આવા ઉંચાં સકલ્પ ધારણ કરનાર રાજાને પરમાત્મા પ્રજાજનનાં કલ્યાણુ કરવાને અનેક શુભ અવસરા આપે અને પ્રજાના શુદ્ધ અંતઃકરણની આશીષા પામી મહારાજાશ્રી દીધ આયુષ આરેગ્ય સહિત ભાગવે અને દી કાળ પર્યંત એમનું રાજ તપે એમ આપણે ઇચ્છીશું. ઇ. કર્તાએ રચેલું એ શુભ પ્રરંગનું આશિષ સુબાધિત કાવ્ય. ~: કવિત :— તખ્તપે બિરાજે મહારાજા દિગ્વિજયસિંહું ! ધન્ય ધન્ય ન્ય મા ભાગ્ય વસ્તિકા હૈ ॥ ભુને માવદાન ખાનપાન આર દ્વાન દીએ ! જ્યાં કૃષ્ન દાનકા હીલેાળ સાઉ, છેાળ નિસ તેવાસી સાલ, ચૈત્ર પહૂ અખંડ તાજ, કથન ટીકકા ક્રિય આજ જામ, નિકા હૈ ટ્વીન આજ, દૃધિકા હૈ ॥ ચાથ ભૃગુ । વિકા હૈ ॥ સિકકા હૈ ડામ ઠામ । રાજ્યાહુનિકા હૈ ॥૧॥
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy