________________
૩૬૦ યદુવંશ પ્રકાશ
(પ્રથમ ખંડ) માંડવી અને મુંદ્રા માટે એડીથી દોડે છે. બંદરથી શહેરમાં વેપારીઓની દુકાન સુધી મેટર લેરીટાડે છે. બેડીબંદ૨૫૨ દુનિયાના તમામ સ્થળો સાથે વાયર લેસને સંબંધ ગોઠવેલ છે. તેમજ સેંકડો ટન વજન ફેરવે તેવી અને માલ ઉપાડી. રેલવેના વેગનમાં ભરે છે, તે કેકનો ડોકના હરકેઇ ભાગમાં રેલવેના પાટા ઉપર ફેરવી શકાય તેમ ગોઠવી છે. તેમજ સ્ટીમરમાં માલ લઈ જવા તથા પાછા લાવવા માટે સ્ટીલ લાઈટસ (બાર્જ) ને મેટે કાલે રાખેલ છે. તાલુકાની મીટીગા તેઓ નામદાર દરેક તાલુકાના મુખ્ય ગામની
" મુલાકાત લેતા જ્યાં તાલુકાના દરેક ગામના લેકેની ફરીઆદ સાંભળવા બોલાવતા અને તેઓની સાથે લગભગ પાંચ છછ કલાક સુધી વાત કરતા અને તેઓની વાત શાંતિથી સાંભળતા. ગરીબની ફરિઆદ ધ્યાનથી સાંભળતા. પટેલ તળાટી. મામલતદાર કે તે વિભાગના - મહેસુલી અધિકારી કે કેઈપણ ખાતાના અધિકારી વિરૂદ્ધ ફરીઆદ આવતી ત્યારે તે જ વખતે ત્યાં ફરીઆદીના રૂબરૂ અધિકારીઓને બોલાવી, બંનેની રજુઆત સાંભળી યોગ્ય ઇન્સાફ આપતા.
ગ કાચ.દશી રાજ્યના અંક ૪ માં
ધવનભ૧૧ મહામહોપાધ્યાય હાથીભાઇ હરીશંકર શાસ્ત્રી લખે છે કે “એમનું ઔદાર્ય સમયપર લક્ષ ખેંચનાર હતું. કાશમીરથી વળતાં, રાવળપીડીમાં વેરા ગૃહસ્થ હકીમજી શેઠે પારટી આપી. તેમાં આસરે ચાર શિષ્ટ જનો મળ્યા હતા. અને પંજાબના ના. લે, ગવર્નર તથા તેમના બાનુ વિગેરે ૩૦-૩૫ યુરોપિયન મંડળી પણ હતી, ત્યાં બે પરશીયન શાયર (કવી) કવિતા કરી લાવેલા, તેમને બીજે દીવસે બોલાવી, પાસે બેઠેલા ટ્રેઝરરને “આ બેયને શું ઈનામ આપશું ?” આમ પુછતાં દરેકને ૨૦-વીશ રૂપૈયા આપવા અભિપ્રાય જણાવ્યું. પછી આ લખનાર (શાસ્ત્રીજી હાથીભાઇ) સામું જોઈ “કેમ બરાબર કહે છે?” જવાબમાં-ટ્રેઝરર સાહેબની રાય આપને ઓછી જણાઇ હોય એમ મને લાગે છે તો આપની જે ઈચ્છા હોય તેમ ફરમા તે પ્રમાણે ટ્રેઝરર સાહેબ કરશે' આમ જણાવતાં, બે જરીઅન સાફા તથા બસે રૂપે આ મગાવી મારા હાથમાં આપી કહ્યું કે “ દરેકને એક એક સંકે તથા સે સે રૂપૈયા તમારે હાથે આપો” મે કહ્યું “સાહેબ ! આપને હાથે આવે તો કવિઓને ઠીક લાગશે” “ હજાર પાંચ વિના મારે હાથ ઉપડતું નથી. તેથીજ તમને કહું છું આ ઉદ્ગાર એમના મનની ઉદારતાને ખ્યાલ આપવા પૂરત છે. શાસ્ત્રશ્રવણનું તેઓશ્રીને એવું તે વ્યસન લાગ્યું હતું કે દિલ્હી દરબાર, રંગુન મુલાકાત, કાશ્મીર પ્રવાસ, ઉદયપુર જોધપુર વિગેરે રજવાડાની મુલાકાતના પ્રસંગમાં નિત્ય શાસશ્રવણનું વૃત્ત અવિચ્છિન્ન રાખવા અર્થે આ