________________
૩૦૮
શ્રીયદુવશપ્રકાશ
(પ્રથમખંડ)
શ્રી દ્વારિકાનાથના ચરણમાં ધરી. સેવકેને મેાડી પહેરામણી અને શ્રી વ્રજનાથજી મહારાજને મોટી ભેટ ધરી, ત્યારપછી દ્વારિકામાં ગામતીજીને કિનારે જામપરા’ના પાયા નાખી, ત્યાં આશાપુરાજીનું દેવળ બધાવવા દાબસ્ત કર્યાં અને શ્રીજગક્રીશના મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા. એવીરીતે ત્યાં એક અઠવાડીયું રહી, જામનગર પધાર્યાં. દ્વારિકાથી જામનગર સુધી આવતાં, રસ્તમાં જ્યાં જ્યાં જરૂર જણાઇ ત્યાં ત્યાં વાવ, કૂવા, અને ધ શાળાઓ બાંધવાનું ચાકસ કરી, વિ. સં. ૧૯૦૩ ના ચૈત્ર વદમાં ઘણા દબદબાથી રાજ્યધાનીમાં પધાર્યાં, ત્યારપછી દેશાવરોમાંથી કેટલાએક વિદ્વાન બ્રાહ્મણાને તેડાવી મહારૂદ્ર કરાવ્યા. તથા સાનાદિ ધાતુઓની તુલા અને ‘સવરામ‘ડપ' કરી, પલાકની કમાઇ કરી, પૃથ્વિર અવિચળ નામ રાખ્યુ
જામશ્રી દ્વારિકાની યાત્રાએ પધાર્યાં ત્યારે કોણ કાણુ સાથે હુતુ વિગેરે મતલમનું કાવ્યઃ—
।। જીં. સુનંગ ।
1
जेठी राधवाणी वळे जालमेसं । तसो भावसिंग जडांराव तेसं ॥ भवानसिंगं गाणी भेळा । वहे थोकथोकं मळे तेण वेळा ॥ १ ॥ जेसंग | लघु दो कुमारं सुजोडं । समंधी मळे केक हुजा सहोडं || जडेजा किता शिष नामे जकाइ । तीते पार नावे गण ते सताइ ॥ २ ॥ सजे राजलोकां तणां डोळ सध्धं । रखे जाबदा दोवळा पास रथ्थं ॥ सजे बृजनाथं संगे गोह स्वामि । निजं सेवकं साथ लीधा सनामि ॥ ३ ॥ सध्यं देश दिवाण भग्गो' सधारं । भरे राज काजं तणो भुज भारं ॥ भुसावं खरो देशळं राजमाने । छतो गोकळाणी नहि देश छाने ॥ ४ ॥ हुकमं सदा जामरो एक हाले । तवा जेतवादि बडो जोर ताले ||
सजे सेदळां हु प्रजातेड साथं । नजं द्वारकां आय भद्रेसनाथं ॥ ५ ॥ मोतीयां, तोल जवाहर ताल ||
दोहा - माणकहीरा
-
श्रवण केतामण सही, वावरीआ रणमाल ॥ १ ॥
* રાધુભાના ત્રણેય કુંવરા, જેડીજી, જાલમસિંહજી, તથા ભાવસિંહજી, તથા ગજુભાના કુા. શ્રી ભગવાનસિંહજી, તથા જેસંગજી અને લધુભા બન્ને રાજકુમારા તથા કેટલાએક જાડેજા ભાયાતા ગૌસ્વામી વૃજનાથજી મહારાજ તથા દેશદેવાન ભગવાનજી તથા મુસાહેબ દેશળ ગાકળાણી આદિ અમીરા તથા સર્વ પ્રજાને લઇ, દ્વારિકાં પધાર્યા હતા.