________________
मनाना तिहास.. (याशी ४) 3०४ जे देवळ जगदंबरा, रचिया रणमल जाम ॥
वापिकुप तळाव किय, ठोरठोर सुरठाम ॥ २ ॥ યાત્રા કરી રાજ્ય ધાનિમાં પાછા ફર્યા તે વિષેને છપ્પય:छप्पय-संवत x शतओगनीस, वरसत्रण उपर वीते ।।
मधुमास मधुरत, वदह सातम सु वदी ते ॥ आधर सुजश अपार, करी परलोक कमाइ ॥ रणमल जाडाराव, डंकाधर जीत दिवाइ ॥ सतबंधु प्रजासु कुटुंबसर, भयो भयो सह भावीयो ॥
हरखंत वदन रावळ हरह, जामजीत घर आवीयो ॥१॥ दोहा-महारुद्र सवरामंडप, ए विध पुन्य अपार ॥
रहियो जश रणमालरो, ध्रुव अविचळ जगधार ॥१॥ જામશ્રી રણમલજી સ્વર્ગે સિધાવ્યા તે વિષેનાં કાવ્ય:दोहा-*ओगणीसे वष आठमे, तिथ खटमी महामास ॥
पखसु क्रष्ण रणमल नृपत, वैकुंठ करे निवास ॥१ ।। छप्पय-रणमल ढणते रेण, भयो हाहारव भारी ॥
तो साथे किरतार, लगे नह जोर लगारी ॥ आपे धरम अनेक, क्रिया विधवेद कराया ॥ पंचवध कर पकवान, जातजाति जीमवाया ॥ भेचकलोक वडवड भया, भुपत कारज भाळीयो ।
सहपुत कुंवर विभेशजु, अधपत पिता उजाळीयो ॥१॥ અર્થ–જામ રણમલજી સ્વર્ગે સિધાવતાં, તે વખતે જગતમાં હાહાકાર થઇ રહ્યો, અને સર્વ કહેવા લાગ્યા કે “હે ઇવર? તારા સાથે કોઇનું જરાપણુ જોર ચાલતું નથી. એમની પછવાડે જામશ્રી વિભાજીએ વેદશાસ્ત્રની રીતે સર્વ ક્રિયા કરી ઘણું પુણ્યદાન કર્યું. સઘળાવાનાની મિઠાઈ કરી તમામ જ્ઞાતિઓને જમાડી અને પોતાના પિતાને ઉજાળ્યા. એ કારજ જઇને મોટામોટા લેકે પણ વિસ્મય પામ્યા.
જામશ્રી રણમલજી ઘણાજ ઉદાર રાજવી અને રણવીર હતા. તેમની કંટાઈ યાદ કરતાં, હજી જામનગરના લેકે કહે છે કે “જ્યારે જામશ્રીનો હજુરસ્વાર કઈ
જાત્રા કરી આવ્યા. વિ. સં. ૧૯૦૩ના વસંતઋતુમાં ચિત્રમાસની વદ ૪ના રોજ * २१# गया. वि. स. १८०८ ना महा १६ छन। २०४.