SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) ધીએ જામસતાજી આગળથી ઇજારે રાખ્યા, કે જે પરગણાઓની પેદાશ તે વખતે અઢીલાખ કારી કરતાં વધારે હતી, તેમ સારડી તવારીખના કર્તા લખે છે, પરંતુ તે રહેમદીલી મેાતીમ્હેતાની સહાયથી સુદરજી ખત્રીએ મેળવી હતી. લેન્ટાઇન સાહેબને લઇ સુંદરજી ખત્રી નવાનગરનું રાજ્ય અવ્યવસ્થિતપણે ચાલે છે, તે તપાસ કરવાનું અટ્ઠાનું લઇ તમામ લશ્કર સાથે જોડીઓથી જામનગર આવ્યા, અને વિષેતા તમામ આરોપ દિવાન જગજીવન દેવજી ઉપર મેલ્યા, તેથી જગજીવનને ઘણા સંતાપ થયા, અને માંદા પડયા ત્યારથી સ્વતંત્ર દિવાનગીરિ માતીમ્હેતાને મળી. મેાતીમ્હેતાએ રાવળ તથા સાંસાદર ગામેાની ઉપજના હજારો સાહહજાર જામશાહી કારીમાં તે વખતે રાખેલ હતા, તે દિવાનગિરી મળતાં તેના ભાઇ જીવા શામળજીને આપ્યા. માતીમેતા સારડી તવારીખના કર્તા દિવાન રણછેાડજીના સબંધી હતા, તેમ તે ગ્રંથો લખે છે. આ મેતીમેતા બહુજ ઉદ્મભાગી બુદ્ધિશાળી અને ખાનદાન કુંટુબના હતા. તે વખતના એક કવિએ માતીમ્હેતાને માતી”ની ઉપમાં આપી છે. તે વિષેના એક જુના કું'ડળીયા અમાને હસ્તલખીત પ્રતમાંથી મળેલ છે. તે નીચે પ્રમાણે છે. -: मेतामोती शामळजी बुच विषे कुंडळीयो :मोती मीलीया जामकुं, अक्कल बड़ा उदार ॥ अंग्रेज आयो देशमें, अब बांधो हथिआर ॥ अबबांधो हथिआर, सैन्यकुं सज्ज करावो ॥ हामिछ होलार, शत्रुनी फोज हरावो ॥ लेखांटीयो જાવ, મોતી સોંો રોતી अक्कल વડા પવાર, નામનું મિસ્રીયા મોતી ॥ માતીમેતા ગુણમાં તેવાજ હતા. તેના વિષેની કેટલીક હકીકત હવે પછી જામશ્રી રણમલજીમાં આવશે. ॥ સેારડી તવારીખના કર્યાં રણછેડજી આગળથી તે વખતે માઇશ્રી. આછુબાસાહેબે પચેાતેર-હજાર રૂપી કંડારણા તાલુકાની પેદાશના થાલ ઉપર લીધા હતા. અને તે રણછેડજીને રાજ્યના અમીરતરીકે નોકરીમાં રાખ્યા હતા. જામશ્રી સત્તાને કાંઇપણ સંતાન ન હતું તેઓશ્રી વિ. સં. ૧૮૭૬ ના ફાગણ સુદૃ ૧૧ ના રોજ સ્વર્ગે સિધાવ્યા. ઇતિ શ્રીયદુવંશપ્રકારો ચતુર્દશીકળા સમાતા.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy