SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) ઘણીજ શાન્તિ જળવાઈ હતી. એકપણ લડાઈ થયાનું, કે દુર્ભિક્ષ વર્ષનું કે કોઇપણ ઉકાપાનનું કોઈપણ ઈતિહાસકાર લખતા નથી. તેમના વખતમાં યજ્ઞયાગાદિક અનેક સત્કર્મો ધર્મધ્યાન આદિ થયા હતા. અને લાખો રૂપિઆના વિદ્વાનને દાન આપ્યાં હતાં. વિ. સં. ૧૭૬૧ (તેમની કારકીદી) માં અશાડ સુદ ૨ ની બેસતા વર્ષની કચેરીમાં નીચેનું કાવ્ય બારેટ મહેશ જામશ્રી લાખાજીનું બનાવીને બોલતાં તેને મકવાણા નામનું ગામ લાખપશાવમાં આપ્યું હતું. | ગીત | करे कोड बीआ, विआ कम कीजीए । प्रघळ धरे कयम शीआं पीए ॥ जाम जाम लखधीरने जाचां । हाम न पोचे तास हीए ॥ १ ॥ हाला घर पारथ होकरा ।ए घर राओळ तणो अडर ॥ क्रोड वरीश क्रोड जण कीधा । पात्रा छात्रस मापडर ॥२॥ वडे चोके दातार बड बडा । पाण पलो गृह पाळ थीया ॥ સંધ સતાબ પઢ પર તાળ ! જે વારતા શીયા રૂ लाख हसत शांसण लाखी के । आहणे जेर कीया अगरोक ॥ मटशे तमा तमाओत मळते । मळते मृदुल समा मंडळीक ॥४॥ જામશ્રી લાખાજીને બે કુમારે હતા. તેમાં પાટવીકુમાર રાયસિંહજી ગાદીએ અ.વ્યા. અને કુમારશ્રી હરધોળજીને બારગામથી હડીઆણું આપવામાં આવ્યું. (૪૨) (૧૦) જામશ્રી રાયસિંહજી ઉર્ફે રાજસંઘજી (૨ જા) તથા હરધોળજી (ચંદ્રથી ૧૦૯ શ્રી કૃષ્ણથી ૧૨૪) (વિ. સં. ૧૭૬૮ થી ૧૭૭૧=૩ વર્ષ) જામશ્રી રાયસિંહજી વિ. સં. ૧૭૬૮ માં તને બીરાજ્ય અને તેમના નાનાભાઈ હરઘોળજી, હડીઆણું પરગણાના બારગામે મળતાં તેઓ ત્યાં ગયા. જામશ્રી રાયસિંહજી બહુ જ ખર્ચાળ અને મેજીલા હતા. તેઓ જ્યારે કુંવરપદે હતા ત્યારે ઘણે વખત કાલાવડના હવાપાણુ સારા હેવાથી, ત્યાં પધારતા. અને ત્યાં પ્રજા સાથે ઘણું છુટથી હળીમળી રહેતા. તેમજ જરૂરીઆતને પ્રસંગે ત્યાંના ગૃહસ્થો આગળથી કેરીઓ ઉપાડતા તે વિષે અસલ લેખ [દસ્તાવેજ] એક ૨ ઉપરની સાલ (૧૬૮)ને પુષ્ટી આપે એવાં બે દસ્તાવેજો કે જેમાં જામશ્રી રાયસિંહજી (૨ જા) અને જામશ્રી તમાચીજી (૨ જા)ના હસ્તાક્ષર છે તે અસલ લેખું અમે તેઓની કારકીર્દીમાં આગળ આપેલા છે તે ઉપરથી જણાશે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy