________________
જામનગરને ઇતિહાસ. (અગીઆરમી કળા) ૨૧૧ सरं पेच सूरं रंभा मांग सोहे । मरदं तिलकं रंभा बिंदु मोहे ।। मुकत्ता श्रुतं त्राटकं आदि मंडे । उरं माल धारे जुहारं अखंडे ॥३॥ जरदाय मूरं कुचं कंचुकीजे । चहे बाह सल्ले खरी खंत कीजे ॥ हथं रख्ख चूडं हथ्यं फूल हथ्थे । सजे भुज बंधं भजंबंध सथ्थें ॥ ४ ॥ अरू कम्मरं सूर आयूध आणे। यतें भूषणं किंकणी रंभ आणे ॥ लखे लंगरं पाय जेतं लगाये । यहां झांझरं अछरं पाय आये ॥५॥ सजे अछरां एम सूरा सुथट्ट । उरं चाह मेळा दहूवे उपढें ॥ मुछासे करं शूर घाते मरोडे । तही रूप रंभा अलकां विछोडे ॥ ६॥ चखां केफ सूरां किये रंगचोळं। तिसे कोयणं रत्त रंभा सतोळं ॥ करं सूर झल्ले भळंकंत कुंतं । चळंके कटाछं इहां अद्भूतं ॥ ७ ॥ सधाणं कबाणां किता कीधसूरा । सुभाये ध्रुवं बंक रंभा सपूरा ॥ भलक्कां सरं सूर चालं भ्रमावे । प्रतंवा कटाछं चखं सोम पावे ॥ ८ ॥ तुजीहां पुनी सूर चल्लास ताणे । विषं अंजनं रेख रंभा वखाणे ॥ झडप्पं मखां सूर माथे झळंबां । रंभा घूघट पट्ट मुख्खां रळंबां ॥ ९ ॥ तहां सूर सज्जे अरूढं तरंगा । चढे अच्छरां यों बिमाणे सचंगा। हयं बाग झाले सबे सूर हथ्यां । सहे अच्छरंता बरंमाळ सथ्यां ॥ १० ॥ यहे रीत सूरा रणंहे तयारी । सजे अंग बारांगना यु सवारी ॥ बरेवा बरं काज एको विचारे। ध्वजं एक वर्णी सहू चीत धारे ॥ ११ ॥
યોદ્ધાઓનું વર્ણન. ગંગાજળનાં સ્નાન કરી, કેશરનાં તિલક કરી, તુળસીનાં માંજર મસ્તક ઉપર ધારણ કરી, પંચરત્ન તથા શાલગ્રામ ગળામાં ધારણ કરી, પોતાના ઇષ્ટદેવેનું સ્મરણ કરી, શકિત પ્રમાણે પુણ્ય કરી, ખુબ કસુંબા પી, ભાત ભાતનાં ભેજન આરેગી, છત્રીસે શસ્ત્રો ધારણ કરી, અને મરવા મારવાનો નિશ્ચય કરી, જામશ્રીનાં દ્ધાએ તઇયાર થવા લાગ્યા. રણક્ષેત્રમાં શુરવીરને તયાર થયેલા જેને દેવલોકમાં અસરાએ તઇયાર થઈ. અહિં શુરવીરોએ મરવા વાસ્તે ગંગાજળમાં સ્નાન કર્યા ત્યારે તહિં વરવા વાસ્તે ખુશબો વાળા પાણીથી અપ્સરાએએ પણ સ્નાન કર્યા. શુરવીરએ અંગે ચંદનના લેપન કર્યા. ત્યારે અસરા
એ પણ ભાત ભાતનાં અંતર લગાવ્યાં, શુરવીરેનાં પીતાંબર જોઈ અસર