________________
२१०
શ્રીયદુવંશપ્રકાશ (प्रथम ) धज वडां लेण सामा धसंत । केकाण तंग दोदो कसंत ॥ एहडा सपीठ रजपुत आय । वरणिया खेंग तणहुं सवाय ॥ ८ ॥
घोडासानु वर्णन. ઉત્તમ ઉત્તમ જાતિના નક ચક્ષની શેભાવાળા, ખોટ વગરના અસલ જાતિના બીજના ચંદ્ર જેવાં વાંકાં મહેવાળા, કમલ સરખાં નાક વાળા, પુનમના ચંદ્રના જેવા ચાચરા વાળા, સૂર્યના ઘોડા જેવા, શાલગ્રામ સરખાં શ્યામ નેત્રો વાળા, લેખણ તથા શાગોસના જેવા કાન વાળા, લેમ ઝોમ કરેલા, સુંદર કેશવાળી વાલા, કુકડ કંધા, પલંગ જેવી પીઠ વાળા, બાજોઠ જેવી ત્રગે વાળા, ભાત ભાતની રંગેલી ચમરી જેવાં પુછાવાળા, હાલે જેવી ચડી છાતીએ વાળા, આરીસા જેવી તેજસ્વી રૂવાંડીવાળા, દેવળના સ્તંભ જેવા પગે વાળા, નકેર નળીયાવાળા, પિતાની છાયાથી ભડકતા, ભાગતાં હરણને પકડનાર, યુદ્ધની સાંકડમાંથી ધણુને ઉગારનારા યુદ્ધમાં ઘણુના મનની હામ પુરી કરે એવા અને તરવારની ધારાઓમાં સામા ઘસનાર અનેક ઘોડાઓને બેવડા તંગ કસી કસી તૈયાર કર્યા, ૪૧ जामश्रीना योद्धाओगें तथा अप्सराओ शूरवीरोने
वरवा सज थइ तेनुं वर्णन छप्पय-सुध सनान गंग सजळ करे तिलकस ध्यानह कर ।
मसतक तुलसी मॅजर धरे पचरत्न गिता धर ।। सुत गलिका संभार ओर असटीक अराधे । समप धरम निज सकत सलह आवध अंगसाधे ॥ भोजन विधविध उतम भ्रखे, आणे रंग अमल्लरा। मरण तणा मनोरथ करे, सोड सजे सत्रसल्लरा ॥ १ ॥ दोहो-सूरां थट आरण सजे । रंभ सजे अंतरीख ॥ वर वरणी संवादवे । प्रतसो कवी परीख ॥ २॥
॥ छंद भुजंगी। सनानंत मूरा मरं काज साचे । वरं काज रंभा सनानंस वाचे ॥ अंगोछं इहां चंदणं लेप आणे । वंधेवा अंगोछे सुगंधं बखाणे ॥१॥ कसे सूर पीतांबरं कट तट्टे । सजे लेंहगा रंभ कट्टे सुघट्टे ॥ लपेटं सरं पेच सूरं लियाहे । यहां गंथ वेणी पटं ओढियाहे ॥२॥