SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ ) જીચે જુથ ૩૬ આયુધા ધારણ કરી, કેટલાક દેશાને ઉલ્લઘતાં અને કેટલાક રાજાઆને નમાવતાં નગર તરફ ચાલ્યાં. એએમાંના એકકા બહાદુરો વિગેરેત જોઇને કેટલાક રાજાએ છાના દંડ ભરી ગયા. અને કેટલાક રાજાએ ભયને લીધે છાનાથી ડુંગરોમાં છુપાયા. કેટલીક રીતે અન્યાય કરતા, નિર્દેશ્ય રીતે કેટલાક જીવાને મારતા, ચાપટા હાઠા વાળા, પખતી ભ્રકુટિવાળા અને હાલતાં ક કરનારા એ મુસલમાનાએ કુચ મુકામ કરતાં હળવદ નજીક ચદ્રાસર તળાવની પાળે પડાવ નાખ્યા. • જામશ્રીના સૈન્યનું વર્ણન માટ // અય હસ્તિ વગેન ॥ छप्पय — सिंधुर अब साबधा । मुणे धतधत्तस मावत ॥ = झपट झूल झाडियां । सजळ मटकां सपडावत ॥ मसळ तेल आंमळां । करे सामळ रँग कज्जळ ॥ सरस सिंदोरां सरच । चरच चाचरा चळोवळ || बांधियां कलाबां झूल विषु । पँट वीरघंट घल्लुरे ॥ सिंधूर अँसी चत्र हुकम सज । सको जांम सत्रसल्लरे ॥ १॥ ।। માત્રત મારો રમેન छप्पय — मंत्र मंत्र मोहरा । तंत्र सोहरा करे तद । छले जोस छोहरा । मस्त दोहरा भठी मद ॥ कछिया कछनी कमर । बधे शिर फिर बानाबँध । इलला नाम उचार | खडा मावत अनमी खध ॥ चालिया दाव हूंता चढण । धाव पटी नट धाविया । नज तन चूकाय खूनी नजर । एमकलाबां आविया ॥ २ ॥ અ—માવતાએ લેત લેત કરી હાથીઓને નવરાવી, તેલ આંબળાં ચાળી, કાળા પહાડ જેવા બનાવી, ચાચરાઓમાં સિંદુરની ચર્ચા કરી, કલામા બાંધી, ઝુલા નાખી, વીરઘટ નાખીને સજ્જ કર્યાં. કાજળના પહાડ સરખા ઉંચા, ભાદરવાના વાદળાની પેઠે શાભતા, બગલાની ૫કિત સરખા ચાભતા દાંતવાળા, વીજળીની પેઠે ચમકતા ચાચરામાં ભરેલા સિંદૂરો વાળા, રાતા પીળા તથા હરયા રંગાથી રંગેલા હેાવાથી ઈંધનુષ વાળા જેવા લાગતા, ભારે ગર્જના કરતા, મદરૂપી જળ વાળા, વીજળી જેવી ઝુલાવાળા, સૂઢાવતે મેઘબિંદુઓનાં જેવાં પાણી ઉછળતાં, દેડકાંઓની પેઠે ઉચ્ચાર કરતા વીરઘટાથી તથા ઘુઘરાઓથી રો।ભતા,
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy