________________
જામનગરના ઇતિહાસ.
(અગીઆર્મી કળા) ૨૦૦ વજીર, ડાયા, અને જેમાં વજીર વગેરે વીરા લડાઇમાં કામ આવશે. પાદશાહી જુમાં પણ કાકા તથા આજમ વગેરે લાખાની ાજ ગારત થશે અને ફેજના વિનાશ થતાં પણ જામસાહેબના હાથમાં રણક્ષેત્ર રહેશે. જામની તરફમાં જામ સતાજી ઉગરો અને બાદશાહી ફેાજમાં થાડા માણસેાથી માખી તથા સખાવત વાસ્તે આવેલા રાજ ચ’સેનજી ઉગરશે.” આવી વાત કરી સવાર થતાં તે પક્ષીઓ ઉડી રસ્તે થયા ત્યારે સિદ્ધ ભુચરના એલાવવાથી બહાર નીકળ્યે;
ઉપર મુજબ પક્ષીઆની ભવિષ્યવાણી પ્રમાણે બાદશાહી સૈન્ય વર્ષાઋતુમાં જામનગર ઉપર ચડી આવ્યું તે સૈનીકાનુ વર્ણન.
તેમ
आध लाख बाबी अचळ, अढीळख मळीया एम ॥ १ ॥ ॥ ઇંર્ થી ॥
यों हलिय लोहलंगर असूर । कोमंड हाथ करकस करूर ।। अवळीस रोम भूरा उतंग । जरदांह भीड ओपत सजग ॥ १ ॥ खोराक आध भैंसा सखाय । पीवंत भठिय मदछाक पाय । कलबली बोल पारसी काय मिंजरा चख्य चीबा मुखाय ।। २ । जरबाब नील पहरण सजोय । करही निवाज पांचू सकोय | रोमीस केक आरबी रूस । खंधार धार काबल खरूस || ३।' ईरान सेन तुरकांन आय । फरकांन हबस मिरकांन फाय ॥ मुकरांन मेछ संधी मझार । हीलोळ थाट लंगर हजार ॥ ४ ॥ थोपट होठ भृगुटी प्रधूल । हालता कळह कर हे हथूल ॥
थाळ मेछ केता इलाय । दीन । मुकाम हळवद आय ।। ५ ।।
*ોદ્દો—મેન જાવ ગામ સને, જોજોહાવ
ધનુષ બાણ ધારણ કરનારા, અવળી રૂવાંડીવાળા, પહેરેલા અખતરાથી તથા દસ્તાનાઆથી દીપતા, ખારાકમાં અરધા અરધા પાડા ખાઈ જાય, એવા અકક્રેકી દારૂની ભઠ્ઠી પી જાય એવા, લમલી ભાષાના મેલનારા, માંજરી આંમા વાળા, ચીમા સુખ વાળા, નીલા રંગનાં કપડાં ધારણ કરનારા, પાંચ વખત નમાજ પઢ નારા, કેટલાક રામી, આરબી, રૂસી, કંદહારી, કામલી, ખુરાસાની, ઇરાની, તુરકાની, ફીરકાની, હુખસાની, સીરકાની, મુકરાણી, સધી વિગેરે મુસલમાનાનાં
-
* ઉપર પ્રમાણે વિ. વિ. ત્રંણુ સુબા (આજમકાા અને ખામી,) ચડી આવ્યાનું લખે છે પરંતુ ખીજા ઘણા ઇતિહાસામાં માત્ર કાકા, (કાકલતાસ) એકજ નામ છે. આજમ ઇલકાબ છે, (જેમકે આજમ સુબા સાહેબ) કાકા નામ છે, અને બાખી તેની અવટંક છે.