________________
૧૩૪
શ્રીયદુશપ્રકાશ
करेश क्रोध क्रतांत, तंत लेवा कर त्रटो ||
* શ્રમ અઢાર માથે મળ, નોદ सांग जरद अस सौंसरो, कृंत
(૨)
(પ્રથમખંડ)
પ્રાંનાં વાઢીયો ।। बहुंसर काढीयो || वि. वि.
અશત્રુને નાશતા જાણી. કુંવર મહેરામણજીએ પેાતાની પટી ઘેાડીને તેના પાછળ હાંકી મેલી તા પણ પૃથ્વીના અંતર શત્રુ વચ્ચે તેટલા ને તેટલેાજ રહેવા માંડયા, તેથી મહેરામણજી મનમાં વિચાર કરવા લાગ્યા કે “ મારી આગળથી શત્રુ જીવતા જાય તેા મારા જીવતરને ધિક્કાર છે. શત્રુને જો હું મારી નહિં શકું તા આપઘાત કરી મારો દેહુ પાડીશ. ” આવા વિચાર કરી ઘેાડીને પડકારી, આકાશના ખરતા તારાની પેઠે અને ભક્ષ માથે ગરજ પક્ષી પડે તેમ શત્રુના ધાડાવાંસે મેટા વેગથી દોડાવી. દોડતાં દોડતાં અઢાર કદમના અંતર રહ્યો. તે વખતે ક્રોધ આણી મહેરામણજીએ ધેાડીને કુદાવી સ્વાર માથે “ સાંગતા થા કર્યાં, તે શત્રુના અંગને અને ધાડાની કાંધને વીધી (સાંગ) જમીનમાં ખુંચી ગઇ.
જામશ્રી રાવળજી તથા ચાન્દ્રાઓ ઉઘાડે શરીરે અને ઉઘાડી પીઠે ધારવારને દુશ્મનની પાછળ પડેલા જોઇ, આશ્ચય પામ્યા, દુશ્મન પડતાં તેઓ સહુ ત્યાં પહેોંચ્યા, અને કુંવરશ્રી મહેરામણજીને આળખ્યા, એ વખતે મહેરામણજીનાં નેત્રો અતિ જોર કરવાથી બહાર નીકળી ગયા હતા, અને ધેાડીનાં મુઠી પણ એસી ગયાં હતાં, તે જોઇ રાવળજામે નીચે ઉતરી પાતાના હાથમાં રૂમાલ લ, મેહેરામજીના શરીર ઉપરની રજ લુવા માંડી; અને ઓલ્યા કે *હાલા તારા હાથ વખાણું કે પટી તારા પગ વખાણુ ” વળી જામરાવળે શાખાથી કાવ્ય છે કે
આપી તેનું
महेराण ॥
॥ શૈા ॥ बदरावळ बरदावीयो, रंग क्षत्री पाणी रखीयो आपरो, परसध मेर प्रमाण || १ | महरामण जेसा मरद, होमम आगे होय || अमर कथ्थ राखे इळा, साधी कारज सोय ॥ २ ॥
रण जांबेचो राखीयो, माझीभड महेराण ||
તેંળ સમે ટાં તળી, વાનીાદ વનકાળ || ફ્॥ વિ. વિ.
* લગભગ ૨૭ સતાવીસ ફુટનુ અંતર હતુ.
* હાલાજીના વંશ જો હાલા કહેવાય, તેથી હું હાલા તારા હાથ વખાણું કે એક
તારા પગ કેવા કે
ધાએ, સ્વારને ઘેાડાને વીધી શાંગ પૃથ્વીમાં ચાટી ગઇ, તે હે પટી ઘેાડી ૨૭ ફૂટ ડેકી તેના માથે પડી.