SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરને ઇતિહાસ. (અષ્ટમી કળા) ૧૩૩ जे सुण रावळजाम, अंग आ पछटायो ।। हूइस कटकां हाक, छूटे सींधव छंछाळा ॥ मरदां जोर मरद, असा अणभंग अटाळा ॥ . बरदाय एम रावळ बरद, आजकाज मम ओळरो ॥ जीवत न जाय आगें जरु, हवे मार हरधोळरो ॥ १॥ वि. वि. ઉપરની રીતે પડકારા થતાં સહુ સામંત ચડયા, ખુદ રાવળ જામ પોતે પણ ચડયા પરંતુ જાંબવેચા કરશનજીને ઘોડે પાણીદાર હતો તેમ નહી, પણ તેને ઝાઝું અંતર પડી ગયેલ હોવાથી કેઇપણ સ્વાર પહેચી શક્યા નહિં. ભૂદેસરથી સખાતે આવેલા અજાજીના કુમારશ્રી મહેરામણજી, (જ્યારે મદદે આવ્યા ત્યારે જામ રાવળજીએ કહ્યું હતું કે માસીબાને ધાવવું નથી તે) પોતાની પટી નામની ઘોડી લઇ, ગરમી થતી હોવાથી બાજુના તળાવમાં નાવા ગયા હતા. કાઠે કપડાં ઉતારી એક પોતીભ૩, ઘડીને તળાવમાં નાખી મારા અને સેલા દેવરાવતાં હતા. તેવામાં તેણે કેલાહલ સાંભળે કે, જો દગે દો મોર માર માયા, જાય નહિં દુશ્મન જીવતો જાય નહિં, આવા હદય ભેદક પકાર સાંભળતાં તેઓ તુરતજ તળાવમાંથી માંડીને કાંઠે લાવી સુગંડાં ઉપર પડેલી પોતાની “સાંગ (એ નામનું હથીયાર) લઈ, ભીને પોતીએ તે સ્વારની પાછળ પડ્યા, પટ્ટી, ઘોડી માત્ર ચારજ વર્ષની વછેરી હતી, દોડાવતાં દોડાવતાં લગભગ થયા પરંતુ કરશનજી જાંબવેચાના ઘોડાને અને પોતાની ઘોડીને અઢાર કદમનું અંતર ભાંગે નહિ એ વિષેનું કાવ્ય છે કે जातो खूनी जाण, अगें महेराण अजाणी ॥ पट्टी घोडी पुंठ, ततखण मेले ताणी ॥ आगे भागो जाय, भोम अंतर नह भांगे । आणे मन उचाट, लेख लख दाव न लागे । मुं अगें जाय सत्रहरमळी, हुं तो जीवत हार हुँ ॥ घणकरां अबे उपघात घट, में नां दुश्मन मारहुं ॥ (૧) असी बाज उडणी, पवन बेगह पडकारी ॥ त्रुटी तारा जेम, धीर पंखण धजधारी ॥ बरछक जोर बराड, भीम भारथ बछटो ॥
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy