________________
જામનગરને ઇતિહાસ.
(અષ્ટમી કળા) ૧૩૫ અર્થ–રાવળજી બીરદાવીને બોલ્યા કે હે શુદ્ધ ક્ષત્રિય મણિમહેરામણ! તે ક્ષત્રિનું પાણું રાખ્યું તેથી તુ મેરૂપવત જે પ્રસિદ્ધ થયો મારી આગળ મહેરામણજી જેવા જ શૂરવીર છે, તે હરધોળજીના મારનારને મારી મારી લાજ રાખી અને પૃથ્વી ઉપર તે વાતને તે અમર રાખી.
પછી મહેરામણજીને પાલખીમાં બેસાડી છાવણીમાં તેઓની સારવાર કરવા गया.
ઉપર મુજબ કરશનજી જાંબવેચો મરાણુના ખબર શત્રુના સૈન્યમાં થતાં તેઓએ મહાભારત યુદ્ધ મચાવ્યું. દોઢ લાખનું દળ જામશ્રી રાવળજીનું અને અઢીલાખનું દળ શત્રુઓનું મળતાં દારૂણુ યુદ્ધ જામ્યું. એ મહાન યુદ્ધનું વર્ણન ચારણી ભાષામાં મેઘ (વર્ષાદ) નું “સાવ્યવરૂપક હેવાથી અત્રે ટીકા સહિત આપવામાં આવેલ છે,
॥ छंद मोतीदाम, ॥ बहे खग हाकल, होय बिराध ॥ अठां खत्र तीरथ, धार अराध ॥ बजे पख रोळस, नाद त्रबाट ॥ घणां मन आरण, सावण घाट ॥ १ । बहु दळ बादळ, रुप बणाव ॥ जीरां बहु बुंदसु, खेह जणाव ॥ बळो बळ बीजळ, तेज बणास ॥खवे तित रत, खळोखळ खास॥ २ ॥ धणे मंड अंबर रु, घर रंत ॥ त्रंबागळ नोबत, नाद त्रहंत ॥ अमो सम बादल, के लघ आय ॥ भडं समरथ्थस, तेम भळाय ॥ ३ ॥ किता लधु दीरघ, बेग करत ॥धरा हय पेदळ, पाव धरंत ।। ऊपे बग पंगत, सेत उदार ॥ सुहे गज तेम, ऊभे दंतसार ॥ ४ ॥ रतंबर अंबर, पीत सुरेष ॥ सुहे गज चाचर, रंग बसेष । झला गज ताम, झपेटत झुल ॥ तवां वह वायस, वाय अतूल ॥५॥ झुके तिण वासव, चाप झडाव ॥ चडे हय नेज, धजास चडाव ॥ करे कर मोह, कहक्क कळाय ॥ पळंचर थोक, गहक्क गळाय ॥ ६ ॥ बके लघ दादर, दीरघ बोल ॥रणंकत घंट, गयं पखरोल ।' धरं धुरवा यत, बंधिय धार ॥धरे यत सोर, सळक धुहार ॥ ७॥ कळा बिजळा, यस तेज कडक्क ॥ वहे यत सोर, भ्रखीजु बडक्क ॥ वणे पुन बादळ, होर बीहोर ॥ किता धड फुटत, शोभ करोर ॥ ८॥ कहुं कहुं बीज, पडंत सक्रोध ॥ सत्रां सिर घाव, खगांकर शोध ॥ जळ बरखा बुद, बादळ जाण ॥ सरं घर बांण, बहे सर टाण ॥ ९॥