SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સર શ્રીયદુશપ્રકાશ પ્રથમખંડ ) તલવારના એકજ ઝાટકે તેણે સરદાર હુસેનખાનનું માથું ઉડાવી દીધું. તે વખતે પાછળના એક સિપાહુ સાલરે ચનેસરનો પણ પ્રાણ લીધે, આમ બન્ને ભાઇઓનો અંત આવતાં બાદશાહે ઉમરકોટ કબજે કર્યું, અને તપાસ કરતાં જનાનામાં એક પણ સુ’મરી’કન્યા જોવામાં આવી નહીં જેથી પગેરૂ લઈ પાછળ જવા નિશ્ચય કરી પેાતાના સરદારો અને સૈન્યને સાથેલઈ ખાતમી મળતાં અમડાઅણુભંગ તરફ કુચ કરી. ધાધેા ભરાણા પછી સાતવીસું ને સાત (૧૪૭) સુ'મરી કન્યાઓને સાથેલઇ ભાગ નામનો વિશ્વાસુ નોકર ધંધાની ભલામણ ઉપરથી કચ્છમાં જીણેચા ગામે આબ્યા, અને ત્યાંના અમડાને મળતાં તે અબડા બીજો નીકળતાં ત્યાંથી વુડસર ગામે (હાલ નળીયા તાલુકામાં છેત્યાં) આવ્યા, વડસરમાં જામઅબડા ડાયરો જમાવી બેઠા હતા ત્યાં ‘ભાગે’ આવી વાત જણાવી કે ધાવા રાજાએ માદશાહી લશ્કર સામે લડતાં એટલા સ ંદેશા કહુાખ્યા છે કે, કુળની લાજ જાળવવા અમે અલાઉદ્દીન સામે લડીએ છીએ પણ જીતવાની આશા નથી તેથી નિરાધાર નીયાણી વ્હેનોને તારીપાસે મેાકલુ છું એ થાકી લાથજેવી તારે આશરે આવેછે માટે તું તેમને વિશ્રાંતિ આપજે, લડાઇમાં એના ભત્તૂર માર્યા ગયાછે, ઘરબાર લુંટાઇ ગયાંછે. કેડે બાળક ધાવણાં છે, અને પતિના વિયેાળે વિલાપ કરેછે તેથી હે વીર અબડા તું તેમને તારે આંગણે આશરો આપજે ” આમ કહી ધોધા મરણ પામ્યાની વાત ભાગે” અથ તિ સંભળાવી સરા કહ્યો, 1, ઉપરના વાકયા સાંભળી અબડે કહ્યું કે— ભાઇભલીકરી બહુ સારૂ` થયુ` મારાં અહેાભાગ્ય કે સુમરી હેનો મારે ઘેર આવી તે સવે મારી ધમની મ્હેતા છે. હું વગર ઓળખાણું પણ કાઇના ઉપર જુલમ થતા જાણી આડા પડી રક્ષા કરૂ છુ તા પછી મારે ઘેર આવેલ વ્હેનોને બાદશાહી લશ્કરના ભાગ કેમ થવા દઇશ, નિર્ભય રહેા અને કહા કે એ હેનેા કયાં છે ? ભાગ કહે ઘણી ઝડપથી દોડતાં થાકી જવાથી તેઓને “શહાના ડુંગર ’ ઉપર બેસારી હું અહીં આળ્યો છુ. આ સાંભળી અમડાએ તે થાકેલી કન્યાઆના માટે સાતવીસુને સાત વછેરી ઘેાડીઓ લઇ કેટલાક માણસાને સાથે લઇ પેાતે જાતે ત્યાં તેડવા ગયા. રાહાના ડુંગર ઉપર રહેલી સુમરીઓએ આવતા રસાલા દુશ્મનાના છે તેમ ધારી એટલી બધી ગભરાઇ ગઇ કે તેમાંની સાત મ્હેતાએ તા પેાતાના પ્રાણ છેડી દીધાં ત્યાં અખા તથા ભાગ આવી પહોચ્યા ને સહુને ધીરજ આપી મૃત્યુ કન્યાઓની અંત ક્રિયા કરી બાકીની સાતવીસુ સુમરીઓને પાતાના દરબારમાં તેડી લાવ્યેા. બાદશાહી લશ્કર પગેરૂ' લેતુ જુણેચે આવ્યું, ત્યાંના અમડાએ તેણે રોકયુ અને બાદશાહને કહ્યું કે “મારા અબડાના નામથી સુ'મરીએ પ્રથમ આહીં આવી હતી. માટે હું પણ મારૂ' નામ દીપાવુ” એમ કહી તેની સાથે લડતાં તે સ્વર્ગ ગયા.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy