SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ મું મારડોલીની વીરાંગનાઓ આપે! એટલે ગાંધીજીને પગે લાગું. ’ આ પછી વલ્લભભાઈનાં દર્શીનની માગણી કરી. બેએક કલાકમાં તે બિચારીની ઐહિક લીલા સમાપ્ત થઈ. સાયંકાળે મેાતીના મૃત્યુની વાત કરતાં ગાંધીજીએ કહ્યું : મેાતીને મેં કાલે પહેલી જ વાર જોઈ. એને એળખતા નહાતા, પણ એ વીરાંગના હતી. ' " બારડાલીની બહેનોને જીવતાં અમ આવડે છે એમ તેમણે લડીને એમ આ બહેનેાએ મરીને અતાવ્યું, મરતાં પણ આવડે બતાવ્યું. પણ આ તેા લડત પૂરી થયા પછીની વાત થઈ ગઈ. લડત તા હજી પૂર જોસમાં ચાલી રહી હતી.
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy