SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સુધ દાઢવા ઉપર ડામ સમક્ષ પેાતાને કેસ રજૂ કરી શકતા નથી, કારણ તેમને જાસૂસી હુલ્લડખારી અને ખીજા અપમાનાના ભાગ બનાવવામાં આવ્યા છે.” શ્રી. વલ્લભભાઈ એ કમિશનરસાહેખને એક જાહેર ભાષણમાં ખાતરી આપી કે જો તેમની ઇચ્છા હૈાય કે ખારડાલીના ખાતેદારાની સભા મેલાવવી તે। બારડેાલીના ૧૭,૦૦૦ ખાતેદારાની સભા એલાવી આપવા પાતે તૈયાર છે, પણ સાથે સાથે એ પણ જણાવ્યું કે વહેમ અને અવિશ્વાસના પ્રચલિત વાતાવરણમાં મિ. સ્માર્ટ ના હાથ નીચેના અમલદારાને લેાકેા દૂરથી જ નમસ્કાર કરવાના છે. છતાં એકવાર કલેક્ટરે લેાકેાની ઉપર આગ અને હિંસાના જે આરેાપ મૂક્યા હતા તે આરેાપા કમિશનરે ન મૂક્યા તેને માટે શ્રી. વલ્લભભાઈ એ તેમના આભાર માન્યેા. ખેડાના ચળવળિયાએ ’ ખેડામાં મહેસૂલ ન ભરવા દે એ આરેાપના સબંધમાં તે શ્રી. વલ્લભભાઇએ મિ. સ્માર્ટને યાદ દેવડાવ્યું કે જો આ ચળવળિયા પ્રલયપીડિત ગુજરાતની વહારે ન ધાયા હોત, અને તેમને પેાતાના જીવના જોખમે, અન્ન, વસ્ત્ર, વાવવાનાં ખી, વગેરે વખતસર ન પહોંચાડ્યાં હોત તેા સરકારનું તંત્ર તે ભાંગી પડયું હેત, અને ખેડૂત વાવણી વખતસર ન કરી શકત એટલે સરકારને એક કેડી મહેસૂલ પણ ન મળી શકત. વળી એમ પણ જણાવ્યું કે આ જ ચળવળિયા હતા તે સરકારે આપેલાં નાણાંને સદ્વ્યય થા, ઘણે ઠેકાણે સસ્તાં ખી અને લાકડાં વગેરેની દુકાનમાંથી એ લેાકેાને લીધે જ સરકાર પૈસા બચાવી શકી. પણ આ વિપરીત બુદ્ધિથી પ્રેરાયેલા કાગળથી દેશમાં થયેલા ખળભળાટનું દર્શન ગાંધીજીના લેખ જેટલું ભાગ્યે જ ક્યાંય વ્યક્ત થતું હતું. એ લેખ અહીં લેાકલાગણીના માપ તરીકે જ નહિ પણ ગાંધીજી દરેક પ્રસંગે ખારડાલીની લડતના મુદ્દાની ચાખવટ કરવાને કેટલા આતુર હતા, અને લેાકેાને મર્યાદામાં રાખવાની કેટલી કાળજી ધરાવતા હતા તે બતાવવાને માટે અક્ષરશઃ અહીં ઉતારું છુંઃ “ ખારડાલીની લડતના રંગ અષાઢાથી અપાઈ રહી છે તે જોતાં જામ્યા છે. એમ લાગે ૧૩૯ ખાલસાની નેટિસે જે છે કે આખા ખારીલી
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy