SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ: નહિ ભરવાની લડત ઉપાડેલી. અને જે મહેસૂલ આપવા ઇચ્છે છે. તેમને તે આપતા અટકાવવા માટે તેમણે લગભગ ખેડાના જેવી જ યુક્તિઓ અહીં અજમાવી છે, એટલે કે એવા મહેસૂલ ભરવા ઇચ્છનારા લેાકેાને નાતબહાર મૂકવાની, સામાજિક બહિષ્કારની અને દડની ધમકી આપવામાં આવે છે. ખેડા જિલ્લાના પાંચ તાલુકાઓમાંથી આ ચળવળિયાએ આવ્યા છે. એ તાલુકાનુ રિવિઝન સેટલમેટ રેલને કારણે એ વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. છેલ્લા સાત કે આઠ મહિનામાં ખેડા જિલ્લામાં રેલસંકટનિવારણ માટે સરકારે લગભગ અર્ધા કરોડ જેટલા રૂપિયા ધીર્યાં છે. જે આ ચળવળિયાએ ખારડોલીમાં ફતેહમદ થાય, તે તેા પછી ખેડા જિલ્લામાં સરકારી મહેસૂલ અને તગાવીની વસૂલાતનું કામ જોખમમાં જ આવી પડે. આપ આ પત્રને મેં જે કંઈ લખ્યું છે તે એ બતાવે છે. આપને યોગ્ય ખાનગી નથી લાગે તેમ ઉપયાગ કરી શકો છે. પણ જે જાણીતા મુદ્દાઓ છે તે જ ' લિ. આપને (સહી) ડબ્લ્યુ. ડબ્લ્યુ. સ્માર્ટ થેાડા જ દિવસ ઉપર મિ. સ્માર્ટે સરદારને એક કાગળ લખ્યા હતા તે અતિશય વિનયભર્યાં હતા, અને તેમાં વલ્લભભાઈને ‘અંગત મિત્ર' તરીકે જણાવ્યા હતા. આ જ મિ. સ્માર્ટ આ કાગળમાં સરદારના ઉપર ચૂંટેલાં વિશેષણાને કેમ વરસાદ વરસાવ્યા હશે તે તે જાણે. પણ સરદારને તેા એથી માત્ર હસવું જ આવ્યું. દર્શ વર્ષ ઉપર કમિશનર મિ. પ્રાટે ગાંધીજીની સામે ખેડામાં સરકાર તરફથી એટલું જ કટ્ટર યુદ્ધ ચલાવ્યું હતું, પણ તે પાતાના ભાષણમાં ગાંધીજીને ‘મિત્ર’ અને ‘ પવિત્ર અને સાધુ પુરુષ' તરીકે વર્ણવતા, અને વલ્લભભાઈ ને મહેરખાન વલ્લભભાઈ સાહેબ ' તરીકે વર્ણવતા. મિ. માટે કદાચ ધાર્યું હશે કે વિરાધીને સભ્ય ભાષામાં ન વવાય. પણુ વલ્લભભાઈ ને મિ. સ્માર્ટની સભ્યતાની સાથે લડવું નહતું. પણ એ કાગળમાં રહેલાં હડહડતાં જૂઠાણાં તે ખુલ્લાં પાડવાની તેમની જ હતી. ખાડીમાં એક પણ વાર આવ્યા વિના કમિ. માટે લખ્યું, ‘સરકારી અમલદારા ખારડાલીના લેાકેા ૧૩૮
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy