SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ એ ગાંસડી ઉપર ટાંચ મૂકી, અને ડિરેક્ટર ઑફ ઍગ્રિકલ્ચરને લગભગ ૭૩,૦૦૦ જેટલા રૂપિયા ખેડૂતાના મહેલ પેટે જમા કરી દેવાના હુકમ થયા. ખેડૂતે કયા તે તે। કાણુ જાણતું હતું? ખેડૂતાનાં નામ પાછળથી જાણી લેવાય, પણ એ પેણા લાખ જમા થયેલા તેા ગણાય ! ખંદૂકવાળાએની બંદૂકનાં લાઇસન્સ, મહેસૂલ ન ભરવા માટે, લઈ લેવામાં આવ્યાં, અને પેન્શનરેશને પેન્શન ખાવાની પણ ધમકી મળી. પાછળથી કેળવણીખાતાના અને વૈદકીય ખાતાના અમલદારા મારત તેમના હાથ નીચેના નાકર એવા ખાતેદારા ઉપર દબાણ કરવામાં આવ્યું હતું. પણ આટલાં હવાતિયાંથી કમિશનરસાહેબને સાષ થાય એમ નહતું. તેમને એક નવું હથિયાર મળ્યું. દીનશાળ એદલ અહેરામ નામના વયેારૃ, ભલા, સમાજસેવારત દાક્તર કમિશનરસાહેખની જાળમાં સપડાયા. એ કેવી રીતે સપડાયા એ તેા કહી શકાતું નથી, પણ દાક્તરની સમાજસેવાભાવનાના કમિશનરે સળતાથી દુરુપયેાગ કર્યું. ખેડૂતો દુઃખના પાઠ ભણી રહ્યા હતા, સરકાર હઠ ન છેડે તેા હજી ખેડૂતાને માટે દુઃખના ડુંગર ઊભા હતા એ વિષે તેા કાઈને શંકા જ નહેાતી. એટલે આ ગરીબ ખેડૂતની દયાની ખાતર કઈક કરવાની એમને કમિશનરસાહેબ પાસેથી સૂચના મળી હેાય તેા નવાઈ નહિ. એમણે એક કાગળ વર્તમાનપત્રાને લખ્યા તેમાં ખારડેલીના ખેડૂતને મહેસૂલ ભરી દઈ રાજમાન્ય રીતે ચળવળ ચલાવવાની સૂચના કરી, અને ખીજે કાગળ કમિશનરને લખ્યા તેમાં તેમને પૂછ્યું કે આવા અણીના સમયમાં પેાતાની સેવા તેઓ કેવી રીતે આપી શકે. આ એ કાગળાની સાથે - આપણે સંબંધ નથી. આપણે તે। કમિશનરે એ ભલા દાક્તરને ઉપરના કાગળના જવાખમાં જે કાગળ લખ્યા તેની સાથે સંબંધ છે. આ કાગળ દ્વારા કમિશનરે પેાતાના હૃદયની વરાળ કાઢી. સત્યાગ્રહની લડત કેવી રીતે ચાલી એ વણુ વનારા ઇતિહાસમાં આ દાક્તર, કે કમિશનર કે તેના કાગળને આખા ઉતારી જાહેરાત આપવાનું હું, પસંદ ન જ કરત. પણ ઘણીવાર નાનકડી બાબત અણધારી રીતે મેાટી થઈ પડે છે, અને ૧૩૬
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy