SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ४७ ૧૬૭. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી અર્થ, વિવેચન, મેઘરાજ મુણોત, ચાંદમલજી નાહટા, આગરા, વિ.સં. ૧૯૮૮, ૧૯૮૯ પુનઃ પ્રકાશન રતપ્રભાકર જ્ઞાન પુષ્પમાલા, ફલોદી, વિ.સં. ૧૯૮૯. ૧૬૮. સભાખ્યતત્ત્વાર્થાધિગમસૂત્ર, હિન્દી અનુ., ખુબચંદજી, પરમશ્રત પ્રભાવક મંડળ, વિ.સં. ૧૯૮૯. ૧૬૯. સ્મરણ પ્રકરણમાલા, ઉમેદખાંતિ જૈન જ્ઞાનમંદિર, ઝીંઝુવાડા, વિ.સં. ૧૯૯૧. ૧૭૦. તત્ત્વાર્થસૂત્ર સ્વોપજ્ઞ સંસ્કૃત ભાષ્ય સહ, ઋષભદેવજી કેશરીમલજી જૈન શ્વેતાંબર સંસ્થા, રતલામ, વિ.સં. ૧૯૯૨. ૧૭૧. તત્ત્વાર્થસૂત્ર હિન્દી અર્થ, શ્રુતજ્ઞાન પ્રચારક સંઘ, પૂણે, વિ.સં. ૧૯૯૩. ૧૭૨. તત્ત્વાર્થસૂત્ર, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધસંસ્થાન, વારાણસી, વિ.સં. ૧૯૯૩. ૧૭૩. તત્ત્વાર્થાધિગમસૂત્ર, સ્વોપજ્ઞ ભાષ્યનો ગુ. ભાષા પર્યાય, પ્રભુદાસ બેચરદાસ પારેખ, કેસરબાઈ જ્ઞાનભંડાર, પાટણ, વિ.સં. ૧૯૯૩. ૧૭૪. પારસર્ષસ્વાધ્યાયગ્રંથસંગ્રહ, જૈનગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, વિ.સં. ૧૯૯૬. ૧૭૫. તત્ત્વાર્થશ્લોકવાર્તિકાલંકાર (૭ ભાગોમાં), તત્ત્વાર્થચિન્તામણિ હિન્દી ટીકા, માણિકચંદ્ર ન્યાયાચાર્ય, કુંથુસાગર, ગ્રંથમાલા, સોલાપુર, વિ.સં. ૧૯૯૮. ૧૭૬. તત્ત્વાર્થવાર્તિક, સંસ્કૃત તત્ત્વાર્થવાર્તિકવૃત્તિ, અકલંકદેવ, ભારતીય જ્ઞાનપીઠ, વિ.સં. ૨૦/૦, ૨૦૩૮. ૧૭૭. તત્ત્વાર્થસૂત્ર સંસ્કૃત બાલબોધિની ટીકા, ઇશ્વરચંદ્રશાસ્ત્રી શર્મા, | ભારતી જૈન પરિષદ, કલકત્તા, વિ.સં. ૨૦૦૧. ૧૭૮. તત્ત્વાર્થસૂત્રી પ્રકાશિકા, જૈનગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, વિ.સં. ૨૦૦૧.
SR No.032683
Book TitleTattvarthadhigamsutra tatha Tena Uper Rachayel Sahityani Suchi
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShrutratnakar
Publication Year2018
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy