SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ४६ વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧૫૬. તત્ત્વાર્થાધિગમસૂત્ર, સિદ્ધસેનગણિ કૃત સંસ્કૃત ટીકા, મનસુખભાઈ ભગુભાઈ, અમદાવાદ, વિ.સં. ૧૯૭૭. ૧૫૭. જૈન સ્તોત્ર રત્નાકર, શ્રાવક ભીમસિંહ માણેક, મુંબઈ, વિ.સં. ૧૯૮૦ ૧૫૮. તત્ત્વાર્થાધિગમસૂત્ર, ગુજરાતી અર્થ, વિવેચન, દેવચંદ્રજી, જૈના પબ્લિશિંગ કંપની, દિલ્લી વ જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા, વિ.સં. ૧૯૮૦, ૧૯૯૨ પુનઃ પ્રકાશન – અમૃતલાલ પુરુષોત્તમદાસ શ્રાવક, અમદાવાદ, વિ.સં. ૨૦૦૬ અને અકલંક ગ્રંથમાલા, અમદાવાદ, વિ.સં. ૨૦૪૫ ૧૫૯. તત્ત્વાર્થાધિગમસૂત્ર, આદ્યકારિકા સંસ્કૃત વ્યાખ્યા, દેવગુપ્તસૂરિ, મનસુખભાઈ ભગુભાઈ, અમદાવાદ, વિ.સં. ૧૯૮૨ ૧૬૦. દિગંબર જૈન ગ્રંથ ભંડાર કા પ્રથમ ગુચ્છક, પન્નાલાલ ચૌધરી, વારાણસી, વિ.સં. ૧૯૮૨ ૧૬૧. તાર્યાધિગમસૂત્ર, સિદ્ધસેનગણિ કૃત ટીકા, દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, સુરત, વિ.સં. ૧૯૮૨, ૧૯૮૬ ૧૬૨. જૈનસિદ્ધાંત પાઠમાલા, તત્ત્વાર્થસૂત્ર, અજરામર જૈન વિદ્યાશાલા, લિંબડી, વિ.સં. ૧૯૮૪, ૧૯૮૬, ૧૯૮૯. ૧૬૩. તત્વાર્થાધિગમસૂત્ર ગુજરાતી અનુવાદ, હીરાલાલ ભોગીલાલ શાહ, અમદાવાદ, વિ.સં. ૧૯૮૫. ૧૬૪. ' તત્ત્વાર્થસૂત્ર, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, વિ.સં. ૧૯૮૫, ૧૯૮૬. ૧૬૫. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી અનુવાદ, ભીમરાજ ભગવાનચંદ ધારીવાલ. નરહરિ દ્વારકાદાસ પરીખ, અમદાવાદ, વિ.સં. ૧૯૮૬, ૧૯૨૯ ઇ.સ. પુનઃ પ્રકાશન:- ભીમરાજ ભગવાનચંદ ધારીવાલ, સિવાના ગઢ, વિ.સં. ૨૦૩૭. ૧૬૬. તત્ત્વાર્થાધિગમસૂત્ર, દેવચંદ્રલાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, સુરત, વિ.સં. ૧૯૮૬.
SR No.032683
Book TitleTattvarthadhigamsutra tatha Tena Uper Rachayel Sahityani Suchi
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShrutratnakar
Publication Year2018
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy