________________
૪૮
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૭૯. તત્ત્વાર્થ ઉષા, મૂળ, ગુજરાતી સૂત્રાર્થ, ભુવનભાનુસૂરિ, અર્હત્ તત્વદાન પ્રેમ-ગ્રંથ શ., વિસનગર, વિ.સં. ૨૦૦૩ પુનઃ પ્રકાશનઃઅંબાલાલ રતનચંદ સંઘવી જૈન ધાર્મિક ટ્રસ્ટ, મુંબઈ, વિ.સં. ૨૦૫૪, દિવ્યદર્શન ટ્રસ્ટ, ધોલકા, વિ.સં. ૨૦૬૭.
૧૮૦. નિત્ય સ્વાધ્યાય સ્તોત્ર સંગ્રહ, જીવણલાલ છગનલાલ સંઘવી, અમદાવાદ, વિ.સં. ૨૦૦૩.
૧૮૧. પ્રકરણમાળા, વિજયદાનસૂરિ જૈન ગ્રંથમાલા, સુરત, વિ.સં. ૨૦૦૩. ૧૮૨. પ્રકરણમાળા, સોમચંદ ડી. શાહ, પાલિતાણા, વિ.સં. ૨૦૦૩. ૧૮૩. રંજન પ્રિયંકર સ્વાધ્યાય સૌરભ, હરગોવિંદદાસ જીવનરાજ મણિયાર, મુંબઈ, વિ.સં. ૨૦૦૩.
૧૮૪. તત્ત્વાર્થાધિગમસૂત્ર ગુજરાતી અનુવાદ, રામવિજય, જૈન સાહિત્યવર્ધક સભા, અમદાવાદ, વિ.સં. ૨૦૦૪.
૧૮૫. તત્ત્વાર્થવૃત્તિ, સંસ્કૃત શ્રુતસાગરીટીકા, શ્રુતસાગરસૂરિ, ભારતીય જ્ઞાનપીઠ, વિ.સં. ૨૦૦૫.
૧૮૬. તત્ત્વાર્થાધિગમસૂત્ર ગુજરાતી ભાવાર્થ, અમૃતલાલ પુરુષોત્તમદાસ, અમદાવાદ, વિ.સં. ૨૦૦૬.
પ્રકરણમાલા, ભુવન સુદર્શન રતશેખર જૈન ગ્રંથમાલા, ઉદયપુર, વિ.સં. ૨૦૦૯.
૧૮૮. આવશ્યકમુક્તાવલી, કાંતિલાલ રાયચંદ મહેતા, સાણંદ, વિ.સં.
૧૮૭.
૨૦૧૧.
૧૮૯. જૈનધર્મ પ્રકરણ રતાકર, સુરેન્દ્રસૂરિ જૈન પાઠશાલા, કુવાલા, વિ.સં.
૨૦૧૧.
૧૯૦. ચંદનની સુવાસ, સાગરમલજી પન્નાજી શાહ, બેંગલોર, વિ.સં.
૨૦૧૧.
૧૯૧. તત્ત્વાર્થાધિગમસૂત્ર, ગુજરાતી સારબોધિની ટીકા, પ્રભુદાસ બેચરદાસ પારેખ, જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા (બે ભાગોમાં), વિ.સં. ૨૦૧૬, ૨૦૩૨, ૨૦૫૩.