________________
સલ
( ૬ % વિવિધ ચિત્રો સહ સરલ ) શ ) ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિક્તાએ નિસાહિએ, મહૂએણ વંદામિ.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક સંદિસાહું? ઈચ્છે.
ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસીરિઆએ, મયૂએણ વંદામિ.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક ઠાઉં? ઈચ્છે. બોલીને બે હાથ જોડીને નીચે મુજબ નવકાર ગણવો.
નમો અરિહંતાણે, નમો સિદ્ધાણે, નમો આયરિયાણું, નમો ઉવાયાણું, નમો લોએ સવ્વસાહૂણે, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ.
ઈચ્છકારી ભગવન્! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી.
(ગુરુ, વ્રતધારી પુરુષ અથવા તો કોઈ વડીલ પુરુષ હોય તો તે નીચેનો પાઠ સંભળાવે-ઉચ્ચરાવે. નહીંતર જાતે કરેમિ ભંતે'નો પાઠ નીચે મુજબ બોલે.)
કરેમિભંતે સૂત્ર કરેમિ ભંતે! સામાઇ, સાવજ્જ જોગ પચ્ચખામિ, જાવ નિયમ પજુવાસામિ, દુવિહં તિવિહેણું, મણેણં વાયાએ કાણું, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અખાણ વોસિરામિ.
ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસીરિઆએ, મયૂએણ વંદામિ.
(હવે નીચે બેસવા માટે ગુરુની પાસે આજ્ઞા માગે)
--------
-------
--
-
----
*