________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૭
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાહું? ઇચ્છે. ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં? ઇચ્છું.
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મત્થએણ વંદામિ.
(સ્વાધ્યાય માટે ગુરુ આજ્ઞા માંગે)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજ્ઝાય સંદિસાહું? ઇચ્છે. ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજ્ઝાય કરૂં? ઇચ્છું. (અહીં બે હાથ જોડીને નીચેનો નવકારમંત્રનો પાઠ ત્રણ વખત
બોલવો.)
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણું, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલં.
પછી પાણી વાપર્યું હોય તો મુહપત્તી પડિલેહવી અને આહાર વાપર્યો હોય તો વાંદણાં બે વખત દેવાં, તે નીચે પ્રમાણે—
સુગુરુવંદનસૂત્ર
(પહેલી વાર)
ઇચ્છામિ
ખમાસમણો!
વંદિઉં
જાવણિજ્જાએ