________________
( સંવછરી પ્રતિક્રમણ વિધિ # ૧ પસીયંતુ, ૫. કિરિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા આરુગ્મ બોરિલાભ, સમાવિવરમુત્તમ દિતુ. ૬. ચંદેસુ નિમ્મલયરા.
પછી ‘નમો અરિહંતાણં બોલીને પારીને નીચે મુજબ લોગસ્સ સૂત્ર બોલવું.
લોગસ્સ સૂત્ર લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિથયરે જિણે અરિહતે કિસ્સે, ચઉવીસ પિ કેવલી. ૧. ઉસભમજિયં ચ વંદે, સંભવમભિગંદણું ચ સુમઈ ચ; પઉમણૂહ સુપાસ, જિર્ણ ચ ચંદLહ વંદે. ૨. સુવિહિં ચ પુદંત, સીઅલ સિર્જસ વાસુપુજં ચ; વિમલમણંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. ૩. કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુવયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ; ૪. એવું એ
અભિથુઆ, વિહુયરયમલા પહણજરમરણા; ચકવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. ૫. કિતિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણ બોરિલાભ, સમાવિરમુત્તમ દિતુ. ૬. ચંદેતુ નિમ્મલયરા, આઇચ્છેસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭.
ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસહિઆએ, મથએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક મુહપતી પડિલોહું? ઈચ્છે.
કહી, ૫૦ બોલ આવડતા હોય તેણે બોલ બોલવા સાથે મુહપત્તિી પડિલેહવી. મુખપત્તી પડિલેહ્યા પછી નીચે મુજબ બોલીને ખમાસમણ દેવું.