________________
હા ( ૧૩૦ % વિવિધ ચિત્રો સહ સરલ) ) લોગવિરુદ્ધચ્ચાઓ, ગુણપૂઓ પરWકરણે ચ; સુહગુરુજોગો તબયણ – સેવણા આભવમખંડા. (હવે બંને હાથ લલાટથી નીચે ઉતારી નાસિકા પાસે લાવો.) વારિજઈ જઇવિ નિયાણ બંધણું વિયરાય! તુહ સમએ; તહ વિ મમ હુજ સેવા, ભવે ભવે તુહ ચલણાણે. ૩ દુખખિઓ કમMઓ, સમાહિમરણં ચ બહિલાભો અને સંપન્જઉ મહ એએ, તુહ નાહ! પણામકરણેણં. સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણમ્; પ્રધાને સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ્.
ત્યારપછી ખમાસમણ દેવું.
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, મયૂએણ વંદામિ.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તી પડિલેહું? ઇચ્છે કહીને મુહપત્તી પડિલેહવી.
ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મર્થીએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પારું? યથાશક્તિ.”
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મયૂએણ વંદામિ.
૩૪. જો ગુરુ મહારાજની નિશ્રામાં પ્રતિક્રમણ કર્યું હોય ત્યારે ગુરુદેવ પ્રશ્નના જવાબમાં ‘પુણોવિ કાયવં” બોલે, એટલે હજુ ફરીથી કરવું જોઈએ. એમ ગુરુ જણાવે છે. ત્યારે શ્રાવક જવાબમાં “યથાશક્તિ બોલે, એટલે જેવી અનુકૂળતા મળશે તેમ.