________________
( પીકા ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૧૨૯)
ખમાસમણ સૂત્ર ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ, મર્થીએણ વંદામિ.
જાવંત કે વિ સાહૂ સૂત્ર જાવંત કે વિ સાહૂ, ભરફેરવયમહાવિદેહે અ; સર્વેસિ તેસિં પણઓ, તિવિહેણ તિરંડવિયાણ.
નમોહત્o. નમોહંસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
ઉવસગ્ગહરં સૂત્ર ઉવસગ્ગહર પાસે, પાસ વંદામિ કમ્મદણમુક્ક; વિસહરવિસનિના, મંગલકલ્યાણઆવાસં. વિસહરફુલિંગમંત, કંઠે ધારેઇ જો સયા મણુઓ; તસ્ય ગહ-રોગમારી દુઢ જરા જંતિ ઉવસામં. ચિટ્ટઉ દૂરે મતો, તુઝ પણામો વિ બહુફલો હોઈ; નરતિનિએસ વિ જીવા, પાવંતિ ન દુખદોગચ્યું. તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિકપ્પપાયવક્મણિએ; પાવંતિ અવિષેણ, જીવા અયરામર ઠાણે. ઇઅ સંશુઓ મહાયસ! ભત્તિબ્બરનિર્ભરેણ હિયએણ; તા દેવ દિજ્જ બોહિં, ભવે ભવે પાસ! જિણચંદ! ત્યારપછી જોડેલા બે હાથ લલાટે સ્થાપીને નીચેનું સૂત્ર બોલવું.
- જયવીયરાય સૂત્ર જયવીયરાય! જગગુરુ! હોઉ મમં તુહ પભાવઓ ભયવં! ભવનિબેઓ મગ્ગાણસારિઆ ઇટ્ટફલસિદ્ધી. જ -
- - - -