________________
( ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૯ ) )
નમો અરિહંતાણં નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવઝાયાણ, નમો લોએ સવ્વસાહૂણ, એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો; મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ.
પછી “નમો અરિહંતાણં' કહી વડીલે કાઉસ્સગ્ગ પારી નીચે મુજબ નમોહં કહી નીચે જણાવેલી થોય કહેવી.
નમોહત્o નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
ભુવનદેવતાની સ્તુતિ જ્ઞાનાદિગુણયુતાનાં, નિત્યં સ્વાધ્યાયસંયમરતાના; વિદધાતુ ભુવનદેવી, શિવ સદા સર્વસાધૂનામ્. ૧
સહુએ કાઉસ્સગ્ગ પારી લેવો. ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ,
અનર્થ સૂત્ર અનત્ય ઊસસિએણે, નીસિએણે, ખાસિએણે, છીએણે, જંભાઇએણે, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહુમહિ અંગસંચાલેહિ, સુહમેહિં ખેલસંચાલેહિ, સુહમેહિ દિક્ટ્રિસંચાલેહિ. ૨ એવભાઇએહિ આગારેહિ, અભી અવિરાહિઓ હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણે ભગવંતાણં નમુક્કારેણે ન પારેમિ. ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ. ૫
એક નવકારનો કાઉસ્સગ્ગ નીચે મુજબ કરવો. ૩૦. પરંપરાથી “ભુવન” પાઠ ચાલ્યો આવે છે, એટલે મેં પણ બંને સ્થળે એ જ પાઠ રાખ્યો છે, બાકી અર્થસંગતિની દૃષ્ટિએ “ભવન” પાઠ વધુ યોગ્ય લાગે.