________________
( ૧૦૦ વિવિધ ચિત્રો સહ સરલ) ) નમો અરિહંતાણે, નમો સિદ્ધાણે, નમો આયરિયાણ, નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વસાહૂણ, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવૅસિં, પઢમં હવઈ મંગલ.
પછી વડીલે “નમો અરિહંતાણં' બોલી કાઉસ્સગ્ગ પારી નીચે મુજબ નમોહે કહી હોય કહેવી.
નમોહતુ નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
ક્ષેત્રદેવતાની થાય યસ્યાઃ ક્ષેત્રે સમાશ્રિત્ય, સાધુભિઃ સાધ્યતે ક્રિયા સા ક્ષેત્રદેવતા નિત્ય, ભૂયાનઃ સુખદાયિની. ૧
પછી ભણાવનાર કે વડીલ બે હાથ જોડી મસ્તક નમાવી ઊભા ઊભા બનવકાર” બોલે. સહુ સાંભળે કે સહુ સાથે મનમાં બોલે.
નવકાર સૂત્ર નમો અરિહંતાણે, નમો સિદ્ધાણે, નમો આયરિયાણં, નમો ઉવઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ.
સૂચના-છઠ્ઠા “પચ્ચકખાણ આવશ્યકની મુહપતી ઉભડક બેસી બે હાથ બે પગ વચ્ચે રાખી પડિલેહી પછી ઊભા થઈ બે વખત અગાઉની જેમ “સુગુરુ વાંદણાં' આપવા, તે નીચે મુજબ
-
- -
-
- - -
- -
-
- -
-
-