________________
( ૯૮ ૪ વિવિધ ચિત્રો સહ સરલ )
જ
જો દેવાણ વિ દેવો, જં દેવા પંજલી નમસંતિ; તે દેવદેવમહિઅં, સિરસા વંદે મહાવીરં. ઇક્કો વિ નમુક્કારો, જિણવરવસહસ્સ વદ્ધમાણસ્સ; સંસારસાગરાઓ, તારેઇ ન વ નારિ વા. ૩ ઉકિંજતસેલસિહરે, દિકખા નાણે નિસાહિઆ જલ્સ; તે ધમ્મચક્કટ્ટિ, અરિટ્ટનેમિ નમંસામિ. ચારિ અટ્ટ દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસં; પરમકૃનિકિઅટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ૫
સૂચના-અહીંયા જે ભવન કહેતાં મુકામમાં સાધુ રહેતા હોય તે મુકામની અધિષ્ઠાયિકા દેવી તથા એ મુકામ જે ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રના દેવતાદેવી આ બન્નેની સહાય માટે બે કાઉસ્સગ્ન કરવાના છે. ચરવળાવાળાઓએ બને ત્યાં સુધી ઊભા થઈને કરવા. અહીંયા થાય વડીલને જ બોલવાની છે, બીજાઓએ સાંભળવાની છે. ઉપરનું સૂત્ર બોલ્યા બાદ તરત જભુવણદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ,
અનત્ય સૂત્ર અનાથ ઊસસિએણે નિસસિએણે, ખાસિએણ, છીએણે, જંભાઇએણે, ઉડુએણ, વાયનિસણું, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહમેહિ અંગસંચાલેહિ, સુહુમહિ ખેલસંચાલેહિ, સુહુમહિ દિક્ટ્રિસંચાલેહિ. ૨ એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરાતિઓ હુજ મે કાઉસ્સો . ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણે ન પારેમિ. ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અખાણું વોસિરામિ. ૫
એક નવકારનો કાઉસ્સગ્ગ નીચે મુજબ કરવો.