________________
" ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૬૫) ) આલોઅણ લીધી નહીં. ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત તપ લેખા શુદ્ધ પહુંચાડ્યો નહીં. દેવ, ગુરુ, સંધ, સાહષ્મી પ્રત્યે વિનય સાચવ્યો નહીં, બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી પ્રમુખનું વેયાવચ્ચ ન કીધું. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણ પંચવિધ સ્વાધ્યાય ન કીધો. ધર્મધ્યાન શુકલધ્યાન ન ધ્યાયાં. આર્તધ્યાન, રૌદ્રધ્યાન ધ્યાયાં. કર્મક્ષય નિમિત્તે લોગસ્સ દશ વીશનો કાઉસ્સગ્ન ન કીધો.
અત્યંતર તપ વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ-બાબર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૯
વર્યાચારના અતિચાર] વિર્યાચારના ત્રણ અતિચાર અણિમૂહિ બલવરિઓ, પઢવે, ગુણવે, વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પોસહ, દાન, શીલ, તપ, ભાવનાદિક ધર્મકૃત્યને વિષે મન, વચન, કાયાતણું છતું બળ, છતું વીર્ય ગોપનું રૂડાં પંચાંગ ખમાસમણ ન દીધાં. વાંદણાતણા આવર્ત વિધિ સાચવ્યા નહીં. અન્યચિત્ત નિરાદરપણે બેઠા, ઉતાવળું દેવવંદન-પડિક્કમણું કીધું
વીર્યાચાર વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ-બાબર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચને કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૨૦
નાણાઈઅટ્ટ પઇવય, સમ્મ-સંલેહણ-પણ પનારકમેસુ, બારસતપ વીરિઅતિગં, ચકવીસસય અઈઆરા. ૧
પડિસિદ્ધાણં કરણે પ્રતિષેધ અભક્ષ્ય, અનંતકાય, બહુબીજ ભક્ષણ, મહારંભ, પરિગ્રહાદિક કીધાં. જીવાજીવાદિક સૂક્ષ્મ વિચાર આ જ % જ અલ- --- * - - - - - - -