________________
. ( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૪ ૬૩ ) સંથારા પોરિસતણો વિધિ ભણવો વિસાર્યો. પોરિસીમાંહે ઉંધ્યા. અવિધિએ સંથારો પાથર્યો. પારણાદિક તણી ચિંતા કીધી. કાળવેળાએ દેવ ન વાંઘા, પડિક્કમણું ન કીધું. પોસહ અસુરો લીધો. સવેરો પાર્યો, પર્વ તિથિએ પોસહ લીધો નહીં.
અગ્યારમે પૌષધોપવાસ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ, સૂમ-બાબર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૫
[બારમા વ્રતના અતિચાર) બારમે અતિથિસંવિભાગ વતે પાંચ અતિચાર, સચિત્તે નિફિખવણે. સચિત્ત વસ્તુ હેઠ ઉપર છતાં મહાત્મા મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું. દેવાની બુદ્ધિએ અસૂઝતું ફેડી સૂઝતું કીધું. પરાયું ફેડી આપણું કીધું. અણદેવાની બુદ્ધિએ સૂઝતું ફેડી અસૂઝતું કીધું. આપણું ફેડી પરાયું કીધું. વહોરવા વેળા ટળી રહ્યા. અસુર કરી મહાત્મા તેડ્યા. મત્સર ધરી દાન દીધું. ગુણવંત આવ્યે ભક્તિ ન સાચવી. છતી શક્તિએ સાહગ્નિવચ્છલ ન કીધું. અનેરા ધર્મક્ષેત્ર સીદાતાં છતી શક્તિએ ઉદ્ધર્યા નહીં. દીન-ક્ષણ પ્રત્યે અનુકંપાદાન ન દીધું.
બારમે અતિથિસંવિભાગ વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ-બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૬
સિલેખણાના અતિચાર) સંલેષણા તણા પાંચ અતિચાર. ઈહલોએ પરલોએ એક નકલ જ ન
જ સ ન જ આ જ છે ને