________________
શહટ
- (દર જે વિવિધ ચિત્રો સહ સરલ) ) સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ-બાબર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૩
[દશમા વ્રતના અતિચાર] દશમે દેશાવગાશિક વતે પાંચ અતિચાર, આણવણે પેસવણે. આણવણuઓગે, પેસવણખૂઓગે, સદાણવાઈ, રૂવાણુવાઈ, બહિયાપુગ્ગલપષ્મવે. નિયમિત ભૂમિકામાંહિ બાહિરથી કાંઈ અણાવ્યું. આપણ કહે થકી બાહેર કાંઈ મોકલ્યું, અથવા રૂપ દેખાડી, કાંકરો નાંખી, સાદ કરી આપણપણું છતું જણાવ્યું
દશમે દેશાવગાશિક વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, સંવચ્છરી દિવસમાંહિ, સૂક્ષ્મ-બાબર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૪
[અગિયારમા વ્રતના અતિચાર] અગ્યારમે પૌષધોપવાસ વ્રતે પાંચ અતિચાર, સંથાચ્ચારવિહી. અપડિલેહિય, દુખડિલેહિય, સિર્જાસંથારએ, અપ્પડિલેરિયા દુપ્પડિલેહિય ઉચ્ચારપાસવણભૂમિ. પોસહ લીધે સંથારાતણી ભૂમિ ન પુંજી. બાહિરલાં લહુડાં વડાં ઈંડિલ દિવસે શોધ્યાં નહીં. પડિલેહ્યાં નહીં. માતરું અણપૂંજયું હલાવ્યું. અણપૂંજી જીવાકુલ ભૂમિકાએ પરઠવ્યું. પરઠવતાં “અણજાણહ જસુગ્રહો' ન કહ્યો. પરઠવ્યા પૂંઠે વાર ત્રણ વોસિરે વોસિરે ન કહ્યો, પોસહશાલામાંહિ પેસતાં ‘નિસીહિ' નિસરતાં આવસ્યહિ વાર ત્રણ ભણી નહીં. પુઢવી, અપ, તેલ, વાઉ, વનસ્પતિ, ત્રસકાયતણા સંઘટ્ટ પરિતાપ ઉપદ્રવ હુવા.
જ
એ
જ
છે
કે
જ