________________
૬૦ જે વિવિધ ચિત્રો સહ સરલ ) સરદહતલાયસોસણયા, અસઈપોસણયા એ પાંચ સામાન્ય, એ પાંચ કર્મ, પાંચ વાણિજ્ય, પાંચ સામાન્ય, એવં પનર કર્માદાન બહુ સાવદ્ય મહારંભ, રીંગણ, લીહાલા, કરાવ્યા. ઈટ નિભાડા પકાવ્યા. ધાણી, ચણા પકવાન કરી વેચ્યાં. વાશી માખણ તવાવ્યાં. તિલ વહોર્યા. ફાગણ માસ ઉપરાંત રાખ્યા. દલીદો કીધો. અંગીઠા કરાવ્યા. શ્વાન, બિલાડા, સૂડા, સાલહી પોષ્યા. અને જે કાંઈ બહુ સાવધ ખરકર્માદિક સમાચર્યાં. વાશી ગાર રાખી. લીંપણે પણે મહારંભ કીધો. અણશોધ્યા ચૂલા સંધૂક્યાં. ઘી, તેલ, ગોળ, છાશ, તણાં ભાજન ઉઘાડાં મૂક્યાં. તે માંહિ માખી, કુંતી, ઉંદર, ગરોળી પડી. કીડી ચડી, તેની જયણા ન કીધી.
સાતમે ભોગપભોગ વિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ, સૂમ-બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૧.
[આઠમા વ્રતના અતિચાર આઠમે અનર્થદંડ વિરમણ વ્રતે પાંચ અતિચાર. કંદખે કુકકુઈએ. કંદર્પ લગે વિટચેષ્ટા, હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ કીધાં. પુરુષ-સ્ત્રીના હાવભાવ, રૂપ, શૃંગાર, વિષયરસ વખાણ્યાં. રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા કીધી. પરાઈ તાંત કીધી. તથા પૈશુન્યપણું કીધું. આર્ત-રૌદ્રધ્યાન ધ્યાયાં. ખાંડા, કટાર, કોશ, કુહાડા, રથ, ઉખલ, મુશલ, અગ્નિ, ઘરંટી, નિસાહ, દાતરડાં પ્રમુખ અધિકરણ મેલી, દાક્ષિણ્ય લગે માંગ્યા આપ્યાં. પાપોપદેશ કીધો. અષ્ટમી ચતુર્દશીએ ખાંડવા દળવા તણા નિયમ ભાંગ્યા. મુખરપણાલગે અસંબદ્ધ વાક્ય બોલ્યાં. પ્રમાદાચરણ સેવ્યાં. અંઘોળે, નાહણે, દાતણે, જ જાત-જાત-જાજ -
- - -