________________
સંવછરી પ્રતિક્રમણ વિધિ ૫૩ પણિહાણજોગજુરો, પંચહિં સમિઈહિં તીહિં ગુત્તીસિં; એસ ચરિત્તાયારો, અવિહો હોઈ નાયવો. ૪
ઇર્યાસમિતિનતે અણજોયે હિંડ્યા. ભાષાસમિતિ-તે સાવદ્ય વચન બોલ્યાં. એષણાસમિતિતે તૃણ, ડગલ, અન, પાણી, અસૂઝતું લીધું. આદાનભંડમત્તનિકખેવણાસમિતિ- તે આસન, શયન, ઉપકરણ, માતરું સપ્રમુખ અણપૂંજી જીવાકુલ ભૂમિકાએ મૂક્યું લીધું. પારિષ્ઠાપનિકાસમિતિ– તે મળ, મૂત્ર, શ્લેષ્માદિક અણપૂંજી જીવાકુલ ભૂમિકાએ પાઠવ્યું. મનોગુપ્તિ- મનમાં આર્ત-રૌદ્રનું ધ્યાન ધ્યાયાં. વચનગુપ્તિ- સાવદ્ય વચન બોલ્યાં. કાયગુપ્તિ શરીર અણપડિલેહ્યું હલાવ્યું. અણપૂંજે બેઠા. એ અષ્ટ પ્રવચન માતા સાધુતણે ધર્મે સદૈવ અને શ્રાવકતણે ધર્મે સામાયિક પોસહ લીધે રૂડી પેરે પાળ્યાં નહીં. ખંડણા વિરાધના હુઈ.
ચારિત્રાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચન, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડં. ૩.
સૂચના-સાધુ મહારાજ ભેગું પ્રતિક્રમણ હોય ત્યારે શ્રાવકને અહીંથી અતિચાર બોલવાના હોય છે.
સિમ્યત્વના અતિચાર] વિશેષતઃ શ્રાવકતણે ધર્મે શ્રી સમ્યકત્વ મૂલ બાર વ્રત સમ્યકત્વ તણા પાંચ અતિચાર, સંકાકંખવિગિચ્છાશંકા શ્રી
૨૪. બારે વ્રતનો અધિકાર ચારિત્રાચારમાં ગણાય છે એટલે ચારિત્રાચારના અતિચાર પૂરા થયા બાદ તપાચારના શરૂ થશે. - - - - - - - - - - -
-