________________
હિસતુ.
૫
સંવછરી પ્રતિક્રમણ વિધિ ૨૫ જો દેવાણ વિ દેવો, જે દેવા પંજલી નમંસંતિ; તે દેવદેવમહિઅં, સિરસા વંદે મહાવી. ઇક્કો વિ નમુક્કારો, જિણવરવસહસ્સ વદ્ધમાણસ્સ; સંસારસાગરાઓ, તારેઇ ન વ નારિ વા. ૩ ઉજિતસેલસિહરે, દિખા નાણું નિસાહિઆ જલ્સ; તે ધમ્મચક્કવઢિ, અરિકનેમિ નમંસામિ. ચત્તારિ અટ્ટ દસ દોય, વંદિયા જિણવરા ચઉન્નીસં; પરમનિટ્રિઅટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ
વેયાવચ્ચગરાણં સૂત્ર વેયાવચ્ચગરાણ, સંતિગરાણ, સમ્મસિમાહિગરાણું, કરેમિ કાઉસ્સગ્ગ.
અનર્થ સૂત્ર અન્નત્ય ઊસસિએણે, નીસિએણં, ખાસિએણે છીએણે, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ ૧. સુહુમેહિ અંગસંચાલેહિં, સુહમેહિ ખેલસંચાલેહિ, સુહમેહિં દિસિંચાલેહિ ૨. એવભાઈએહિં આગારેહિ, અભગો અવિરાહિઓ હુજ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણે ન પારેમિ ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અખાણું વોસિરામિ ૫.
પૂર્વવત્ એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. નીચે મુજબ થાય સાંભળવી. પહેલી અને છેલ્લી થોય “નમોહતo' બોલીને બોલવાની હોય છે તેથી—