________________
( ૨૪ જે વિવિધ ચિત્રો સહ સરલ સુઅસ્સે ભગવઓ, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણવત્તિઓએ પૂઅણવત્તિઓએ, સક્કારવરિઆએ, સમ્માણવરિઆએ, બોરિલાભવત્તિઓએ, નિવસગવરિઆએ ૨. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ ૩.
અન્નત્ય સૂત્ર અનત્ય ઊસસિએણે, નીસિએણં, ખાસિએણે, છીએણે, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગૂણે, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહમેહિ અંગસંચાલેહિ સુહમેહિ ખેલસંચાલેહિ, સુહમેહિ દિસિંચાલેહિ. ૨ એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરાતિઓ હુજજ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણું ન પારેમિ. ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ. ૫
પૂર્વવત્ એક નવકારનો કાઉસ્સગ્ન કરવો અને તે નીચેની થાય સાંભળીને પારવો.
ત્રિીજી સ્તુતિ [શ્રુતજ્ઞાનની]
| (સ્ત્રગ્ધરા) અહેવફત્ર-પ્રસૂત ગણધર-રચિતં દ્વાદશાંગ વિશાલ, ચિત્ર બહુવર્ણ યુક્ત મુનિગણવૃષભૈર્ધારિત બુદ્ધિમભિ; મોક્ષાગ્રધારભૂત વતચરણફલ શેયભાવપ્રદીપ, ભત્યા નિત્યં પ્રપદ્ય શ્રુતમહમખિલ સર્વલોકૈકસારમું. ૩
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
(સિદ્ધાત્માઓ વગેરેની સ્તુતિ) • સિદ્ધાણં બુદ્ધાણં, પારગયાણં પરંપરાગયાણું, લોઅગ્નમુવગયાણ, નમો સયા સવસિદ્ધાણં ૧