________________
( સંવછરી પ્રતિક્રમણ વિધિ
$ ૨૩.
પારેમિ ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણું વોસિરામિ.પ.
પૂર્વવત્ એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. થોય બોલનારે કાઉસ્સગ્ગ પારીને સ્નાતસ્યાની બીજી થોય બોલવી. બીજી સ્તુતિ [સર્વ તીર્થકરોની સ્તુતિ
(શાર્દૂલવિક્રીડિત) હંસાંસાહતપઘરેણુકપિશક્ષીરાર્ણવાસ્મોભૂતિ, કુંભૈરસરમાં પયોધરભરપ્રસ્પદ્ધિભિઃ કાંચનૈ , યેષાં મંદરરત્નશૈલશિખરે જન્માભિષેકઃ કૃતા, સર્વેઃ સર્વસુરાસુરેશ્વરગણેત્તેષાં નતોહે ક્રમાનું. ૨ થાય પૂરી થયે “નમો અરિહંતાણ બોલીને કાઉસ્સગ્ગ પારી લેવો.
પુખરવરદીવઢે સૂત્ર
(શ્રુતજ્ઞાનની સ્તુતિ) પુખરવરદીવ, ધાયઇસંડે અ જંબૂદીવે અ; ભરપેરવયવિદેહે, ધમ્માઇગરે નમંસામિ. તમતિમિરપાલવિદ્ધ–સણસ્સ સુરગણોરિંદમહિઅસ્સ; સીમાધરસ્સ વંદે, પર્ફોડિઅમોહજાલસ. જાઇજરામરણસોગ પણાસણમ્સ, કલ્યાણપુખલવિસાલસુહાવહસ્સ; કો દેવદાણવનજિંદગણચ્ચિઅસ્સ, ધમ્મસ્સ સારમુવલભ કરે પમાય. સિદ્ધ ભો પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે, દેવં નાગસુવનકિન્નરગણ–સભૂઅભાવચ્ચિએ; લોગો જત્થ પઇઢિઓ જગમિણું, તેલુક્કમગ્ગાસુર, ધખો વર્કંઉ સાસઓ વિજયઓ, ધમુત્તર વáઉ. જ જજ જ જાત -- - - -
-
છે.