________________
૨૬
વિવિધ ચિત્રો સહ સરલ
નમોર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ॥ ચોથી સ્તુતિ સર્વાનુભૂતિયક્ષની સ્તુતિ] (સ્ત્રગ્ધરા)
નિષ્પકવ્યોમનીલઘુતિમલસદેશ, બાલચંદ્રાભદંષ્ટ, મત્તે ઘંટારવેણ પ્રસુતમદજલં પૂરયન્ત સમંતાત્; આરૂઢો દિવ્યનાર્ગ વિચરિત ગગને કામદઃ કામરૂપી, યક્ષઃ સર્વાનુભૂતિર્દિશતુ મમ સદા સર્વકાર્યેષુ સિદ્ધિમ્.
ચરવળાવાળા ઊભા હોય તે કટાસણા ઉપર, શક્રસ્તવ–નમુત્યુર્ણની મુદ્રા કરવા બે પગ ઊંધા રાખી, બે એડી ઉપર શરીરને ટેકવીને અથવા ન ફાવે તો નીચે પલાંઠી વાળીને બેસે, પછી નીચેનું સૂત્ર એક જણ બોલે અને બીજા સાંભળે.
નમુન્થુણં સૂત્ર
નમ્રુત્યુર્ણ અરિહંતાણં, ભગવંતાણં, ૧. આઇગરાણં, તિત્શયરાણં, સયંસંબુદ્ધાણં, ૨. પુરિસત્તમાણં, પુરિસસીહાણં, પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહત્થીણું, ૩. લોગુત્તમાણં, લોગનાહાણું, લોગહિઆણં, લોગપઈવાણું, લોગપજ્જોઅગરાણું, ૪. અભયદયાણું, ચક્ખ઼ુદયાણું, મગદયાણું, સરણદયાણં, બોહિદયાણું, ૫. ધમ્મદયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણું, ધમ્મવરચાઉદંતચક્કવટ્ટીણું, ૬. અપ્પડિહયવરનાણ—દંસણધરાણ, વિયટ્ટછઉમાણે, ૭. જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણં, બુદ્ધાણં બોહયાણું, મુત્તાણું મોઅગાણું, ૮. સવ્વનૂણં, સવ્વદરિસીણં, સિવમયલ - મરુઅ - મહંત - મખય - મન્વાબાહ - મપુણરાવિત્તિસિદ્ધિગઇનામધેયં ઠાણું સંપત્તાણું, નમો જિણાણું જિઅભયાણું ૯. જે