________________
અટારમું વિ. શતક ઉત્તરાર્ધ.
પઠનાર્થ સાધી માણિક્યશ્રી શિષ્યણી સારી પ્રેમશ્રી વચનાત” આંચલિક જ્ઞાનસાગરના સં. ૧૭૧૯ (૨૧) માં ભાવવિષયે રચેલા ઇલાચીકુમાર રાસની ૧પ પત્રની પ્રત લખી (પ્રત નં. ૨૩૭૦ મુક્તિ કમલ મેહન જૈન જ્ઞાનમંદિર વડોદરા) - ૬૯. સં. ૧૭૪૬ માગશર શુદિ ૧૩ દિને ભટ્ટારકશ્રી લક્ષ્મીસાગર સૂરિ શિષ્ય તેજસાગર શિષ્ય રંગસાગર શિષ્ય રત્નસાગર શિષ્ય રામસાગર પઠનાથે શ્રી ૫ખિસૂત્રની પ્રત લખાઈ (વિ. લા. જ્ઞાન ભં. ખંભાત પ્ર. ૯૭૧)
૭૦. સં. ૧૭૫૧ ચૈત્ર માસમાં તપા ગયછે. ભટ્ટારક ભાવરત્ન સૂરિ શિષ્ય માનરને સૂર્યપૂર નગરે આણંદ કૃત અન્નક રાસની પાંચ પત્રની પ્રત લખી (નં. ૩૦૪ પ્ર કા. જૈન ગૂર્જર કવિઓ ૨ પૃ. ૧૨૫) અને તેજ વર્ષમાં જેઠ શુદિ - દિને સુરત બંદરે મહિમાપ્રભસૂરિ શિષ્ય શાંતિને જિનઈ કવિકૃત હરિચંદ્રરાસની ૧૬ પત્રની પ્રત લખી.
. ૭૧. સં. ૧૭પર માં મેધાવી મુખ્ય સુયશોવિજય’ ના શિષ્ય જિનવિજયે પિતાના માટે (પતે ચેલે ) વિચાર પત્રિશિકા સ્તવન (દંડક) સાર ઢબાર્થ અપુર (સુરત) માં શ્રાવિકા રૂપાના પિતાના આગ્રહથી અને સુરત બંદિર વાસ્તવ્ય શા વીજશીની ભાર્યા ધલીબાઈને પડનાર્થે લખેર આ વખતે શા ઉતમસી કમલસી વીરદાસ આદિ ત્યાં સંધમાં અગ્રણી હતા. (છાણ પ્ર. નં. ૯૯૩)
૭૨. સં. ૧૭૫૭ આસ શુદિ ૯ શુ પંડિતશ્રી દીપ્તિવિજય ગણિ શિષ્ય પં. ધીરવિજયે ઋષભદાસકૃત અભયકુમાર રાસ (રચના