________________
સુરતને જૈન ઈતિહાસ.
એમ જણાવેલું છે કે “સં. ૧૭૩૬ પિસ શુદિ ૮ ભામે સુરત બિદરે જિનમાણિક્ય સાખાયાં વાવ શ્રી કલ્યાણલાભ ગણિ શિષ્ય શ્રી કનકવિમલ ગણિ તતૂ શિષ્ય વા. પ્રેમ ગણિ તત શિષ્ય મુખ્ય દક્ષ શ્રી મતિમ શિકયજી ગણિ શિષ્ય તારાચંદ્રણ ચતુર્માસી ચ સુશ્રાવક પુણ્યપ્રભાવક સાત મણિકછ પુત્રરત્ન વીરચંદજી તત પુત્ર , ચિરંજીવી જીવણદાસ પઠનાર્થ વાંચનાર્થ.”
૬. સં ૧૭૪૩ ને “માર્ગશીર્ષ સિત દાભ્યાં તિથી રવિવારે શ્રી સૂરતિ બંદિર મધ્યે ચાતુર્માસી સ્થિત” એવા શ્રી એમનંદન મુનિએ સુશ્રાવક સા ઉત્તમચંદ પડનાર્થે જયતિહુઅણ સ્તોત્રની પ્રત લખી (અભય પુસ્તકાલય વિકાનેર ) તે વર્ષના ફા. શુ, ૧૫ ગુરૂવારે (પં. પુણસુંદર ગણિ શિવ પં. માણિક્યસુંદર શિવ પ્રતાપસુંદર) મહાકવિ કાલિદાસના કુમારસંભવ કાવ્યની પ્રતિ લખી (પ્ર છે. વડોદરા પ્ર. ૯૬૩) અને વૈ. શું ૭ ગુરૂવારે સૂરત મળે ખરતર ગ૭ના આચાર્ય જિનચંદ્ર સૂરિના રાજ્યમાં કીર્તિરત્ન શાખાના ઉક્ત સેમનંદને કવિ જિનહર્ષ સં. ૧૭૪૦ માં રચેલા શ્રીપાલ રાસની હસ્તપ્રત ૨૮ પત્રમાં લખી (પ. ૬૫ નાહટાસંગ્રહ, વિકાનેર એ પિ. ૬૯ જયચંદજી ભંડાર વિકાનેર.)
૬૭. સં. ૧૭૪૪ માં કવિ સહજસુંદરકૃત ગુણરત્નાકર છંદની ૧૭ પત્રની પ્રતિ જ્ઞાનમેરૂએ લખી (ક્ષમાકલ્યાણ ભંડાર, વાંકાનેર)
૬૮. સં. ૧૭૪૫ વશાખ શુદિ ૨ શુકે શ્રી સૂતિ બંદિર મણે મપાધ્યાયથી પં. શ્રી લાવણ્યવિજ્ય ગણિ શિબ પંડિત નિત્યવિજય ગણિએ “સમરનશ્રાવિકા મુખ્યશ્રાવિકા માણિકબાબ