________________
અઢારમું શતક-પૂર્વાધ .
સ. ૧૭૨૧ અને ૨૨ ની વચ્ચે યાત્રા કરતા જતા શીવિજય મુનિ સુરતમાં આવે છે. ત્યારે ત્યાનાં જૈન દેરાસરા અને શ્રાવકાનુ ટુંક વન પેાતાની તી માલામાં નીચે પ્રમાણે આપે છેઃ—
૪૭
નવસારી સૂતિ મંડાણુ, ચિંતામણિ સાહે જિનભાણુ, ભરવાડી જીરાલા, આદિનાથ ગાઉ ગુનિલે ૧૧૧ જિનધાઁ વ્યવહારી બહુ, સાહે સુરતરૂ સરખા સહુ, ઋદ્ધિ રૂડા લીલાવંત, દાન સુપાત્રે આપે સત. વિનયવંત વારૂ ગુરૂમુખી, સદ્ગુણ સહે દિન દિન સુખી, ન્યાયે મેલે સબલી લાષ્ટિ, સાત ક્ષેત્ર પાષે ઉલ્હાસિ. તાપીતા સાગરને સંગ, કૌતુક જિહાજ ધણાં ઉછરંગ, દીપાંતરની અપૂરવ વાત, મેત્રા મેાતી વસ્ત્ર વિખ્યાત.
લાલા સુતિ સહર સેાહામણું, ધણું ચતુરાઇનુ ડામ રે, લાલા છ્યલ ખીલા ધરમના, કરે રંગ રંગીલા કામ રે,
૧૧૨
૧૧૩
૧૧૪
૬૦ સ. ૧૭૨૧ ના ભાદ્રપદ શુદિ ૬ દિવસે રાજસાગરસૂરિને અમદાવાદમાં સ્વર્ગવાસ થયે તે પહેલાં અંતિમકાળે સુરતના શ્રાવકાને ધર્મલાભ મેાકલાવ્યા હતા, તેનાં નામ તે સૂરિના નિર્વાણુરાસમાં સુરતનું વર્ણન નીચેના શબ્દોમાંઃ -
કરીને આપેલાં છે કેઃ—શાહ સુંદર ઉદયસિંહ, સાહ કીકા અને તેના ભાણેજ શાંતિદાસ અને વીરદાસ, વહેારા નેમિ, સાહ ધરમદાસ નાગજી, સાહ પ્રેમા કમલસી, પરિખ હુસ∞ લાલજી, સેાની રવજી ઇંદ્રજી, સાહુ મેધા મ ંગલ, પરિખ વીરદાસ ગાવિંદ, સાહ માણેકજી વજી, પરિખ મૂત્રજી જમણુજી, સાહ વરધમાન