________________
સુરતને જૈન ઈંતિહાસ.
i
જીએ, · સાહ. ધરમદાસ જેસીંગ, સાહ વીજી ધનજી, પરિખ તુલસી વિમલ, ધૃતરાજ, માડવજી, સુમતિ ઇત્ય દિ(જૈન ઐ. ગૂર્જર કાવ્ય સંચય પૃ. ૫૯)
૪૮
૬૧. × સ. ૧૭૨૩ માં સજિય વાચકના મુખ્ય શિષ્ય વૃદ્ધિવિજયે શ્રીમદ્ યશોવિજય વાચકના પ્રસાદથી ઉપદેશમાલા— પ્રકરણ ઉપર બાલાવબેાધ સુરતમાં રમ્યા (જૈન એ. ઈ.પે. પછ નં. ૧૧૦૩. વિ. વી. મૂ. તા. ભ. રાધનપુર પ્ર॰ ૮૭૦) આ સમયમાં તેમણે ૨૪ જિન સ્તવન–ચાવીસી રચેલ તેની પ્રત છ પત્રની પોતેજ શ્રાવિકા સહજઞાની પુત્રી શ્રાવિકા ફુલબાઇ પડનાર્થે લખી (આ. કે. પાલીતાણાના ભ. માં છે, જૈ. ગુ. ક. ૨ પૃ. ૧૫૨)
૬૨. સ. ૧૭૨૫ ચૈત્ર વદ ૫ દિને ૫. જ્ઞાનવિજયે સૂર્યપુરમાં ઉક્ત વિનયવિજય મહેાપાધ્યાય કૃત પચકારણુ સ્તવનની એ પત્રની વ્રત લખી (વીરવિજય ઉપાશ્રય ભ. અમદાવાદ) સ'. ૧૭૩૦માં ૫. જ્ઞાનસુ ́દરગણિ કીર્તિસુ ંદર શિષ્ય વિનયસુંદરે આંચલિક જ્ઞાનસાગરકૃત આકુમાર ચોપાઇ (૨. સ. ૧૭૨૭) તી ૧૪ પત્રની પ્રત ‘મૂરતિ મિંદરે’ લખી (દા. ૬ ન. ૪૮ ખેડા ભંડાર )
૬. સ. ૧૭૩૨ ના માગસર શુદ ૧૩ ના મંગળવારે સુરતના ક્ર્મિબરી આદિ જિન મંદિરમાં દેવી પદ્માવતીની પ્રસન્નતાથી, ( દિગખર મૂલ સધ સરસ્વતી ગચ્છના વિદ્યાનદની પાર્ટ મલ્લિભૂષણ તેની
* वर्षे पुष्करीजगती विधुरवधूसंमते तथाश्वयुजि । गुरु युक्त पूर्णिमायां सूर्यादिम बंदिरे रम्ये ||