________________
-ભેટયા કીરિસહસ, પ્રથમ જિણેસર દેવ, સતર ભેદ પૂજા રચી, સારે સુરનર સેવ. નવખંડે ગેઘે નિરખ, જુગતે કીધી જાત્ર, સંઘ ગુરૂ સાથે સકલ, નાયક નિરમલ ગાર, ફિર પાછા આવ્યા સક, ભાવનગર સુવિહાણ, કંઈક વાંહણ સંચર્યા, સૂરત દિસા પ્રયાણ. સંઘપતિ સૂરીશ્વર સરવ, ખંભ નયરની વાટ, વોલાવા સાથે બહુ, અધિક વહે હય થાટ.
હાલ ૧૯ મી રાણપુરે રળીયાંમરે લોલ–એ દેશી. ચાલે સંઘ સોહામણેરે લાલ,
- ભાવનગરથી તાંમરે ચતુરનર, મારગ હિંડે મલપતારે લાલ, ન આવ્યા વરતેજ ગાંમરે ચતુરનર ચા. ૧ અમદાવાદી ઉપડયારે લાલ, . .
પરદેસી સવિ સંઘરે, ચ૦ તેહને લાવી સંઘવીરે લાલ,
આવ્યા ધરીય ઉમંગરે. ચ૦ ચાટ ૨ * * વરતેજ ગામથી સંચયરે લાલ,
મનમેં હરખ ન માયર, ચ૦ પિપલી હોય પારારે લાલ,
.' ' . આગે આરે આયર. ચ૦ ચા. ૩