SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ અવલતરેઢું ઉતર્યારે લાલ. - સાબરમતી સુવીસેસ, ચ૦ ઈમ ખંભાયત આવીયાર લાલ, - ઓચ્છવ થાય અસેસરે. ચ૦ ચા૪ રથ ઘડાને પાલખીરે લાલ, - શિણગાર્યા નરનાર, ચ૦ વિવિધ વાજિત્ર વજાડતારે લાલ, સમેતે સુવિચાર. ચ. ચા. ૫ સંધ સકલ ખંભનગરનારે લાલ, - સાચવૅ ભગતિ ઉદારરે, ચ લાખા લેક મિલ્યા જિહાંરે લાલ, નિરખું નરનેં નારરે. ચ. ચા. ૬ આડંબરસું આવીયારે લાલ, ' ! સાસન અધિક ઉતરે, ચ૦ જુગતે પાસ જુહારીયારે લાલ, , ! શંભણપૂર બહેતરે. ચ. ચા. ૭ ફાગુણ ચોમાસું ઉતરે લાલ, ના - વાંદ્યા સઘલા ચૈત્યરે, ચ૦ છિનનું દેહરા સોભતારે લાલ, ' ને , ( 4 ) તે પ્રણમું નિત નિતરે. ચ૦ ચાલે ૮ સત્તર ભેરી પૂજા સદારે લાલ, ' , ' & . જયાઈ પ્રભુને ધ્યાન, ચ૦
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy